HomeAllBREAKING: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, કાલથી નવા ભાવ અમલી

BREAKING: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, કાલથી નવા ભાવ અમલી

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે આવતીકાલ(1 ઓગસ્ટ)થી અમલમાં આવશે. દિલ્હીમાં 1 ઓગસ્ટથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1631.50 રૂપિયા થશે. 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!