8 વર્ષની સફળતા સાથે મોરબીનું સૌથી વિશ્વસનીય
અને પ્રીમિયમ એડવર્ટાઇઝિંગ સર્વિસ આપતું પ્લેટફોર્મ
ગુજરાતનું એકમાત્ર મોરબીનું દિવ્યક્રાંતિ અખબાર, જે પ્રિન્ટિંગ યુનિટનો લાઈવ વિડિઓ રજૂ કરીને 25,000 કોપી પ્રિન્ટ થવાની પારદર્શક અને વિશ્વસનીય ખાતરી આપે છે.
મોરબીની વિવિધ સોસાયટીઓના 25,000 ઘરોમાં ચાર દિવસની અંદર ન્યૂઝપેપરની ડોર-ટુ-ડોર વિનામૂલ્યે ડિલિવરી કરવામાં આવે છે, જેના પ્રત્યેક સોસાયટીના લાઈવ વીડિયો પ્રૂફ વોટ્સએપ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ પારદર્શક અને વ્યાપક ડિલિવરી વ્યવસ્થાથી આપની જાહેરાત મહત્તમ ઘરો સુધી અસરકારક રીતે પહોંચે છે—અને એ જ અમારી સર્વિસની મુખ્ય વિશેષતા છે.
મોરબીના હાઈ-રાઈઝ ફ્લેટોમાં પણ દરેક માળના રહેવાસીઓના અંતિમ ઘર સુધી અખબાર પહોંચે તે માટે સુવ્યવસ્થિત અને સંપૂર્ણ વિશ્વસનીય ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવે છે.
દિવ્યક્રાંતિ માત્ર જાહેરાતનું પત્રક નથી; તેમાં લોકઉપયોગી સમાચારોનો પણ સમાવેશ હોવાથી, અમને મોરબીની હાઈ-પ્રોફાઈલ સોસાયટીઓ અને ટાઉનશીપમાં અખબાર વિતરણ કરવાની સત્તાવાર મંજૂરી પ્રાપ્ત છે.
આથી તમારી જાહેરાત એવા હજારો પ્રીમિયમ ઘરો સુધી પહોંચી શકે છે, જ્યાં તમારા સંભવિત ગ્રાહકો રહે છે.
આવા હાઈ-પ્રોફાઈલ વિસ્તારોમાં 100% કવરેજ સાથે જાહેરાત પહોંચાડવી અમારી સર્વિસની અનોખી વિશેષતા છે, જે અન્ય કોઈ માધ્યમ દ્વારા શક્ય નથી.
ન્યૂઝપેપરની ડિલિવરી દરમિયાન સૌપ્રથમ પહોંચ લેડીઝ વાંચકો સુધી થાય છે.
તેથી, જેઓના વ્યવસાય માટે મુખ્ય સંભવિત ગ્રાહક વર્ગ લેડીઝ છે, તેમના માટે દિવ્યક્રાંતિમાં જાહેરાત આપવું સર્વોત્તમ અને અત્યંત અસરકારક પ્લેટફોર્મ સાબિત થાય છે.
દિવ્યક્રાંતિ ન્યૂઝના વિશાળ WhatsApp નેટવર્કમાં કુલ 47,338 સબ્સ્ક્રાઇબર્સ જોડાયેલા છે.
તમારી જાહેરાતનું પોસ્ટર 15 દિવસ સુધી, દરરોજ રાત્રે 9:00 થી 11:00 દરમિયાન તમામ ઓફિશિયલ WhatsApp ગ્રુપ્સમાં શેર કરવામાં આવશે. (કોઈ વધારાના ચાર્જ વગર)
ઇન્સ્ટાગ્રામમાં એડિશનના સ્પોન્સર્સ ગ્રુપ રીલ્સમાં તમારી જાહેરાતનું પોસ્ટર ફ્લેશ કરવામાં આવશે, જેમાં એડિશનના તમામ સ્પોન્સર્સને એક સાથે દર્શાવતી Special Group Reel બનાવવામાં આવશે. એ એડિશન પ્રસિદ્ધ થયાના 4 દિવસ બાદ રિલીઝ કરવામાં આવશે. (સેમ્પલ માટે જુવો ઉપરનો વિડિઓ)
☝️ આ વિડિઓ PLAY કરીને જાણો અમારા અન્ય પ્રતિષ્ઠિત ગ્રાહકોનો અનુભવ કેવો રહ્યો
Frequently Asked Questions
દિવ્યક્રાંતિનો MEGA એડિશન શુ છે? તેનું સ્ટ્રક્ચર શું છે?
⌄
આ એડિશન ન્યુઝ પેપરના ફોર્મેટમાં કલરમાં પ્રિન્ટ થશે
જે દૈનિક અખબાર જેવડી સાઈઝનું 38 x 53 CM નું
4 પેજનું પેપર રહેશે. (જુવો ઉપરનું સેમ્પલ)
NEXT એડિશન કઈ તારીખે પ્રકાશિત થશે?
⌄
આ વિશેષ Next એડિશન તારીખ 16 ડિસેમ્બર 2025ના, મંગળવારના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
તેનું પ્રિન્ટિંગ કાર્ય 15 ડિસેમ્બર 2025ના સાંજે 5:00 વાગ્યે પૂર્ણ થઈ જશે.
જાહેરાત આપવા માટેના ચાર્જિસ શું છે?
⌄
જાહેરાત આપવા માટેના ચાર્જિસ સાઈઝ મુજબ અને પેજ અને લોકેશન મુજબ અલગ અલગ હોય છે. સૌથી નાની સાઈઝની જાહેરાત 5x2(વિઝિટિંગ કાર્ડ સાઈઝ)Rs. 2800 થી શરુ થાય છે. નીચે આપેલ બટન
[ જાહેરાતનું ભાવપત્રક WhatsAppમાં મોકલી આપો ]
પર ક્લિક કરી તમે ભાવપત્રક વોટ્સએપમાં મંગાવી શકો છો. જેમાં તમને બંને પેજનો સાઈઝ વાઈઝ નકશો મોકલવામાં આવશે. જેમાં દરેક બોક્સમાં તેની સાઈઝ લખેલી છે. દરેક બોક્સના નંબર આપેલા છે જે લોકેશન પર તમારે જાહેરાત મુકવી હોય તે બોક્સના નંબર જણાવી તમારી જાહેરાતનો સ્પેશ બુક કરી શકો છો. જો જાહેરાતની સાઈઝ વધુ મોટી કરવી હોય તો તમે મલ્ટીપલ બોક્સ બુક કરીને મર્જ કરી મોટી સાઈઝની જાહેરાત પણ કરી શકો છો. જાહેરાતનું ભાવપત્રક મેળવવાં નીચે આપેલ બટન પર ક્લિક કરો. (નોંધ: આપેલ પેજના નકશામાં જ્યાં ક્રીમ કલરના બોક્સ છે તે જગ્યા ખાલી છે, અને એ બ્લુ કલરના બોક્સ છે તે જગ્યા બુકીંગ થયેલ દર્શાવે છે. હાલની ઘડીએ કેટલી જગ્યા બાકી રહી છે તે જાણવા સૌથી લાસ્ટમાં આપેલ નકશાને ધ્યાનમાં લેવું. જાહેરાત બુક કરતા પહેલા લેટેસ્ટ નકશો નીચે આપેલ બટન પર ક્લિક કરી મંગાવી લેશો)
આ પેપરની ટોટલ કેટલી કોપી છપાશે?
⌄
આ Mega Editionની કુલ 25,000 (પચીસ હજાર) કોપીઓ છપાશે.
25,000 કોપીઓ પ્રિન્ટ થયેલી છે તેની ખાતરી કેવી રીતે મળશે?
⌄
Printing Video Live..
અમે સમગ્ર પ્રોજેક્ટને સંપૂર્ણપણે પારદર્શક પ્રક્રિયા સાથે સંચાલિત કરી છીએ. તમારા વિશ્વાસને મજબૂત બનાવવા માટે, તમને વિશેષ WhatsApp ઇન્ફોર્મેશન ગ્રુપમાં જોડવામાં આવશે.
એડિશનનું પ્રિન્ટિંગ શરૂ થતાં જ પ્રિન્ટિંગ મશીન પરથી લઈને પૂર્ણ 25,000 કોપીઓ તૈયાર થાય ત્યાં સુધીનો સંપૂર્ણ લાઈવ વિડીયો કવરેજ આ ગ્રુપમાં સતત શેર કરવામાં આવશે.
આથી તમે તમારા મોબાઇલમાંથી જ બિલ્કુલ નિશ્ચિત અને સ્પષ્ટ રીતે સંપૂર્ણ 25,000 કોપીઓ પ્રિન્ટ થતી લાઈવ જોઈ શકશો. (જુવો ઉપરનો વિડિઓ)
આ એડિશનની તમામ કોપીઓ ક્યાં ક્યાં ડિલિવર થશે?
⌄
આ એડિશનની કુલ 25,000 કોપીઓ મોરબી શહેરના બાપા સીતારામ ચોકથી
3 કિ.મી.ના વિસ્તૃત પરિઘમાં આવેલા તમામ રેસિડેશનશિયલ વિસ્તારો,
સોસાયટીઓ, ટાઉનશીપ્સ, એપાર્ટમેન્ટ્સ, કમર્શિયલ કોમ્પ્લેક્સ,
માર્કેટ ઝોન અને અન્ય મહત્વપૂર્ણ લોકેશન પર વિતરણ કરવામાં આવશે.
આ હેઠળ અંદાજે 72 જેટલી સોસાયટીઓ અને ટાઉનશીપ્સના
એક પણ ઘર બાકી ન રહે તે રીતે 100% ડિલિવરી કરવામાં આવશે. ઉપરાંત મોરબી-2નો માર્કેટ ઝોન કવર થશે.
આ તમામ સોસાયટીઝમાં પેપર પહોંચ્યાની ખાતરી કેવી રીતે આપવામાં આવશે?
⌄
25,000 કોપીઓ એક જ દિવસે તમામ સોસાયટીઓમાં પહોંચાડવી
વ્યવહારિક રીતે શક્ય નથી. તેથી આખું વિતરણ કાર્ય
4 દિવસની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.
દરરોજ જે વિસ્તારોમાં ડિલિવરી થશે તેનું લાઈવ વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે
અને તે વિડિયો “Newspaper Delivery info Group” માં તરત જ શેર થશે.
જેથી તમે રિયલ-ટાઈમ પ્રૂફ જોઈ શકશો.
અમે 100% ડિલિવરી ગેરંટી આપીએ છીએ. (ઉપરનો વિડિઓ પ્લે કરો)
શું આ પેપર માત્ર નિયમિતપણે મંગાવતા લોકો સુધી જ પહોંચશે કે દરેક ઘરોમાં પહોંચાડવામાં આવશે?
⌄
આ વિશેષ એડિશન મોરબીની તમામ સોસાયટીઓ અને ટાઉનશીપના
દરેક ઘરમાં પહોંચાડવામાં આવશે—
ભલે તેઓ અખબાર મંગાવતા હોય કે ન હોય.
દરેક ઘર, ઓફિસ અને દુકાનમાં કોમ્પ્લિમેન્ટ્રી વિતરણ કરવામાં આવશે
જેથી તમારી જાહેરાત સીધી મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચે.
TRIPLE-COMBO-OFFER શું છે તેમા શું મળશે?
⌄
TRIPLE-COMBO-OFFER માં તમને ન્યુઝપેપર પ્રિન્ટ એડ સાથે સાથે અન્ય 3 પ્લેટફોર્મ પર એડ પેકેજ મળશે જેમાં
(1) વોટ્સએપ બ્રોડકાસ્ટનું 15 દિવસનું એ પેકેજ (રૂ. 4500) નું
(2) ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ સ્પોન્સર્સ રીલમાં એડ (રૂ. 1000)
(3) વેબલિન્ક એડ પેકેજ 15 દિવસનું (રૂ. 3500 નું
આ તમામ પેકૅજ કોમ્પ્લિમેન્ટ્રી મળશે જે તમે બુક કરેલ જાહેરાતના ચાર્જમાં ઇન્કયુલ્ડ છે.
જો હું જાહેરાત બુક કરું, તો મારી જાહેરાત ક્યાં ક્યાં આવશે?
(3) Instagram પર બધા સ્પોન્સર્સની Special Group Reelમાં
તમારી જાહેરાત ફ્લેશ થશે.
આ બધું તમારી બુક કરેલી જાહેરાતના ચાર્જ સાથે ઇન્ક્લુડ છે. આ માટે કોઈ વધારાનો ચાર્જ નથી.
વોટ્સઍપમાં મારી જાહેરાત કેવી રીતે થશે?
⌄
દિવ્યક્રાંતિ ન્યૂઝના વિશાળ WhatsApp નેટવર્કમાં કુલ 47,338 સબ્સ્ક્રાઇબર્સ જોડાયેલા છે.
તમારી જાહેરાતનું પોસ્ટર 15 દિવસ સુધી, દરરોજ રાત્રે 9:00 થી 11:00 દરમિયાન
તમામ ઓફિશિયલ WhatsApp ગ્રુપ્સમાં શેર કરવામાં આવશે.
દરેક પોસ્ટ પ્રીમિયમ, હાઈ-ક્વોલિટી JPG ફોર્મેટમાં મૂકવામાં આવશે
જેથી Visibility ઘણી વધારે મળે.
ત્યારબાદ વેબ લિંક એડ કેવી રીતે કામ કરે છે તે આગળના પ્રશ્નમાં સમજાવ્યું છે.
વેબ લિંક એડ પેકેજ શું છે? અને તેમાં જાહેરાત કેવી રીતે અને ક્યારથી પ્રસિદ્ધ થશે?
⌄
વેબ લિંક એડ પેકેજ હેઠળ દિવ્યક્રાંતિ ન્યૂઝમાં પ્રસારિત થતી
દરેક ડિજિટલ ન્યૂઝની વેબ લિંકમાં તમારી જાહેરાત જોડવામાં આવશે.
જાહેરાતનું સ્થાન તમારી એડની સાઈઝ અનુસાર પ્રાથમિકતાથી મુકવામાં આવશે.
વેબ લિંકમાં તમારી એડ પર ક્લિક કરતા જ વાચક સીધા જ તમારા
WhatsApp / Call / Business Profile સાથે જોડાઈ જશે.
આ જ રીતે, તમારી જાહેરાત 15 દિવસ સુધી દરેક ન્યૂઝ લિંકમાં જોડાયેલી રહેશે
અને WhatsAppમાં પણ દરરોજ નિયમિત શેર થતી રહેશે. આ એડ 16-12-2025 થી ચાલુ થશે (જો તમે 15 દિવસનું એડ પેકેજ એડવાન્સમાં તમારી મનપસંદ તારીખથી શરુ કરવા ઈચ્છો તો પણ કરી શકો છો)
ઇન્સ્ટાગ્રામમાં ગ્રુપ સ્પોન્સર્સ રીલમાં જાહેરાત કેવી રીતે? અને ક્યારે? મુકવામાં આવશે તેનું સેમ્પલ બતાવો.
⌄
ઇન્સ્ટાગ્રામમાં એડિશનના સ્પોન્સર ગ્રુપ રીલ્સમાં તમારી જાહેરાતનું પોસ્ટર
ફ્લેશ કરવામાં આવશે, જેમાં એડિશનના તમામ સ્પોન્સર્સને એક સાથે
દર્શાવતી Special Group Reel બનાવવામાં આવશે.જે એડિશન પ્રકાશિત થયાના 4 દિવસ બાદ રિલીઝ કરવામાં આવશે.
જાહેરાતો મોટી સાઈઝથી નાની સાઈઝ અનુસાર સેટ કરવામાં આવશે,
આ રીલ માટે અમે આપીએ છીએ
50,000 Views ની લેખિત ગેરંટી —
પરંતુ સામાન્ય રીતે અમારી રીલ્સ
100,000 (એક લાખ)થી વધુ વ્યૂઝ સુધી પહોંચે છે.
(નીચે આપેલી લિંકમાં જે રીતે રીલ દેખાય છે,
એ જ રીતે તમારી જાહેરાત ગ્રુપ રીલમાં દેખાશે.)
જાહેરાત તૈયાર કરવા માટે નીચેની વિગતો અને ફાઇલો મોકલવાની રહેશે:
(1) કંપનીનો લોગો (HD), લોગોની જો CDR કે PDF file હોય તો પ્રાથમિકતા આપવી.
(2) સંપર્ક માહિતી – મોબાઇલ નંબર, ઈમેઇલ, વેબસાઇટ (જો હોય તો)
(3) બિઝનેસનું સરનામું:
(4) જાહેરાતમાં સમાવવાની સંપૂર્ણ વિગતો/કન્ટેન્ટ/ તેની સંપૂર્ણ વિગત.
(5) જો કોઈ ઓફર ચાલી રહી હોય તો તેની સંપૂર્ણ વિગત (જો હોય તો)
(6) જાહેરાતમાં મુકવાની તસ્વીરો (HD)
જો તમારી પાસે તૈયાર ડિઝાઇન હોય, તો તમે તમારી જાહેરાત CDR અથવા PDF ફોર્મેટમાં, નિર્ધારિત સાઇઝ મુજબ મોકલી શકો છો.
તમે તમારી તમામ માહિતી અને ફાઇલો નીચેના માધ્યમ દ્વારા મોકલી શકો છો:
Email: divyakrantinews@gmail.com, info@divyakranti.com
WhatsApp: 97231 62036
જો મારી પાસે જાહેરાતની તૈયાર ફાઇલ હોય તો મોકલી શકું?
⌄
હા, જો તમારી પાસે જાહેરાતની તૈયાર ડિઝાઇન ઉપલબ્ધ હોય, તો તમે તેને નિર્ધારિત એડ સાઇઝ મુજબ CDR અથવા PDF ફોર્મેટમાં મોકલી શકો છો.
નોંધ:
Low-resolution JPG અથવા ફોટો ફોર્મેટની ફાઇલો સ્વીકારવામાં આવતી નથી, કારણ કે તેનાથી પ્રિન્ટિંગ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે.
જો તમારી પાસે માત્ર JPG ફાઇલ જ ઉપલબ્ધ હોય, તો ચિંતા કરશો નહીં — અમે JPG પરથી ફરી નવી પ્રોફેશનલ CDR ફાઇલ તૈયાર કરી આપીશું, અને તેનો કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.
આ પ્રક્રિયા માટે તમારે લોગો, ઓરિજિનલ ફોટોઝ અને અન્ય રો-મટીરીયલ ફાઇલો મોકલવાની રહેશે, જેથી ઉત્તમ પ્રિન્ટ ક્વોલિટી પ્રાપ્ત થઈ શકે.
જાહેરાતની ડિઝાઇન તૈયાર ન હોય તો તમે બનાવી આપો?
⌄
હા, જો તમારી પાસે તમારા બિઝનેસની જાહેરાતનું પોસ્ટર તૈયાર ન હોય તો અમે ડિઝાઇન બનાવી આપશું. જેના માટે કોઈ વધારાનો ચાર્જ નહિ રહે, તેના માટે આપની એડ માટે જરૂરી વિગતો, તસ્વીરો, અને લોગોની ઓરિજિનલ ફાઈલ મોકલવાની રહેશે.
જાહેરાતની વિગતો મોકલવાનો છેલ્લો સમય શું છે?
⌄
જો તમારી પાસે જાહેરાતની તૈયાર ડિઝાઇન ઉપલબ્ધ હોય, તો તમે તેને પ્રિન્ટિંગની નિર્ધારિત તારીખથી 24 કલાક પૂર્વે મોકલી શકો છો.
જો તમારી પાસે ડિઝાઇન તૈયાર નથી, તો જાહેરાત બુક કર્યા પછી મહત્તમ 48 કલાકની અંદર સંપૂર્ણ વિગતો મોકલવાની રહેશે, જેથી સમયસર ડિઝાઇન તૈયાર કરી શકાય.
તમારી ડિઝાઇન તૈયાર થયા પછી તમને પ્રૂફ મોકલવામાં આવશે. તમારી મંજૂરી (OK)મળ્યા બાદ જ જાહેરાતને પ્રિન્ટિંગ માટે ફાઈનલ કરવામાં આવશે.
કયા સંજોગોમાં જાહેરાત સ્વીકારી શકાતી નથી?
⌄
(1) એડિશનના બધા જ સ્લોટ બુક થયેલા હોય ત્યારે
સંબંધિત એડિશનમાં તમામ એડ સ્લોટ અગાઉથી બુક થઈ ગયા હોય, એડિશન ફૂલ થઇ ગયું હોય તો તે એડિશન માટે નવી જાહેરાત સ્વીકારવામાં આવશે નહીં. તમે ઇચ્છો તો આગામી એડિશન માટે એડવાન્સ બુકિંગ કરી શકો છો.
(2) પ્રિન્ટિંગ શરુ થવાના 8 કલાક પહેલાં
એડિશનનું પ્રિન્ટિંગ શરૂ થવાના કમ સે કમ 8 કલાક પહેલાં નવી જાહેરાત સ્વીકારવામાં આવતી નથી. તેથી, પ્રિન્ટિંગ તારીખ પહેલા સમયસર એડ બુક કરીને ડિઝાઇન ફાઇનલ કરાવી લેવી જરૂરી છે.
(3) લોકેશન/પેજ પહેલેથી બુક થયેલું હોય તો
જો ચોક્કસ પેજ અથવા લોકેશન પર કોઈ અન્ય બ્રાન્ડની જાહેરાત પહેલેથી બુક થયેલી હોય, તો એ જ પોઝિશન પર તમારી જાહેરાત મુકવી શક્ય નહીં હોય. આવી સ્થિતિમાં, તમે તે લોકેશન માટે આગામી એડિશનમાં એડવાન્સ બુકિંગ કરી શકો છો.
જો આ સિવાય કોઈ વધુ પ્રશ્નો કે માહિતી જોઈતી હોય તો ક્યાં નંબર પર સંપર્ક કરવો?
⌄
જો આ સિવાય કોઈ વધુ પ્રશ્નો હોય તો તમે નિશ્ચનિતપણે કોલ કરીને પૂછી શકો છો વધુ માહિતી માટે નીચેના નંબર પર ક્લિક કરી સીધો જ સંપર્ક કરો 📞 9723162036, 📞 9664869847