દિવ્યક્રાંતિનો Mega એડિશન શુ છે?
આ એડિશન ન્યુઝ પેપરના ફોર્મેટમાં કલરમાં પ્રિન્ટ થશે જે દૈનિક અખબાર જેવડી સાઈઝનું 36×51 cm ની સાઈઝનું 4 પેજનું પેપર રહેશે
આ પેપરની કુલ કેટલી કોપી છપાશે? અને કઈ તારીખે બહાર પડશે?
આ એડિશનની કુલ 25000 કોપી છપાશે જે તારીખ 15/12/2025 ના રોજ પ્રસિદ્ધ થશે, આ તમામ કોપીને 25000 ઘરોમાં ડિલિવર થતા 4 દિવસ લાગશે.
આ તમામ કોપી ક્યાં ક્યાં જશે?
આ તમામે તમામ 25000 કોપી મોરબીના બાપા સીતારામ ચોકથી 3 કિમી.ના રેડિયસમાં આવતા તમામ એરિયામાં આવતા રેસીડેન્સી એરિયા, સોસાયટીઝ, ટાઉનશિપ, એપાર્ટમેન્ટસ કોમર્સિલ કોમ્પલેક્ષ સહિતના બધીજ જગ્યાએ ડિલિવર થશે જે અંદાજે 72 જેટલી સોસાયટી-ટાઉનશીપ કવર થશે.