HomeAllG20 સમિટમાં પીએમ મોદીએ દુનિયાને આપ્યા 3 મહત્ત્વના આઈડિયા, વિકાસશીલ દેશોનો અવાજ...

G20 સમિટમાં પીએમ મોદીએ દુનિયાને આપ્યા 3 મહત્ત્વના આઈડિયા, વિકાસશીલ દેશોનો અવાજ બન્યું ભારત

10 લાખ ટ્રેનર, ડ્રગ ટેરર ​​નેટવર્ક પર આકરા પ્રહાર અને વૈશ્વિક પરંપરાગત જ્ઞાન ભંડાર, આ ત્રણ સૂચનો આ વાતનો સંકેત છે કે ભારત આજે ખાલી પોતાની જરૂરિયાતો જ નહીં પણ વિકાસશીલ દેશોના સહિયારા પડકારોનો પણ અવાજ ઉઠાવી રહ્યું છે.

દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓનો મંચ G20 પહેલી વાર આફ્રિકી ધરતી પર પહોંચ્યો છે. જ્યાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક અવસર પર ત્રણ મોટા પ્રસ્તાવ આપ્યા છે, જે આવનારા સમયમાં વૈશ્વિક વિકાસનો ઢાંચો બદલી નાખશે.

તેમનો વિચાર સ્પષ્ટ હતો કે દુનિયા ત્યારે જ આગળ વધશે, જ્યારે વિકાસ સંતુલિત, સમાવેશી અને ટકાઉ હશે. આ ભાવ તેમની દરેક પહેલમાં જોવા મળ્યો હતો.

10 લાખ ટ્રેનર, ડ્રગ ટેરર ​​નેટવર્ક પર આકરા પ્રહાર અને વૈશ્વિક પરંપરાગત જ્ઞાન ભંડાર, આ ત્રણ સૂચનો આ વાતનો સંકેત છે કે ભારત આજે ખાલી પોતાની જરૂરિયાતો જ નહીં પણ વિકાસશીલ દેશોના સહિયારા પડકારોનો પણ અવાજ ઉઠાવી રહ્યું છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, આફ્રિકાનો વિકાસ, દુનિયાના વિકાસની શરત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!