હવે ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવશે પૂર! અંબાલાલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી

Written by

in

હવામાન વિભાગની આગાહી અનુસાર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

તાપી, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, દાહોદ, પંચમહાલ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version