HomeAllહવે માઉન્ટ આબુ આબુરાજ', કામા કામવન' અને જ્હાજપુર યજ્ઞપુર'થી ઓળખાશે

હવે માઉન્ટ આબુ આબુરાજ’, કામા કામવન’ અને જ્હાજપુર યજ્ઞપુર’થી ઓળખાશે

રાજસ્થાન સરકારે તેના ત્રણ લોકપ્રિય શહેરોના નામ બદલ્યા છે. નાણા વિદ્યેયકની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ જાહેરાત કરી હતી.

રાજસ્થાન સરકારના નિર્ણય મુજબ પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુ હવેથી આબુરાજ’ તરીકે ઓળખાશે. જ્યારે રાજસ્થાનનું અન્ય શહેર કામોનું નામ બદલીને કામવન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જહાજપુર શહેરનું નવું નામ `યજ્ઞપુર’ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભજનલાલે જણાવ્યું હતું કે રાજ્યના વારસાને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!