
નવી દિલ્હીઃ દેશમાં લોકપ્રિય થયેલા યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમમાં કયુઆર કોડના ફ્રોડ અટકાવવા હવે ફેસ્ટીવલ અને ફિંગરપ્રિન્ટ મારફત ઓળખ પ્રસ્થાપિત કરી શકાય. આવતીકાલથી તે સીસ્ટમનો અમલ શરૂ થઈ જશે.

આ બાયોમેટ્રીક ફિંગરપ્રિન્ટ કે ફેસ્ટીવલનો ડેટા જે આધાર મારફત મેળવાયો છે તેનો ઉપયોગ કરાશે. રીઝર્વ બેન્કે આ પ્રકારના ફેરફારને મંજુરી આપી છે. હાલ ન્યુમેરીક પીન- સીસ્ટમ મારફત તમારે પેમેન્ટની મંજુરી આપવાની રહે છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા જે યુપીઆઈ કરે છે તે હાલમાં મુંબઈમાં ગ્લોબલ ફેસ્ટીવલમાં આ સીસ્ટમનું ડેમોસ્ટ્રેશન કર્યુ હતું.


















