HomeAllઈરાન-અમેરિકા યુદ્ધ : યુએઈની ફ્લાઈટ્સ બંધ કરવાની માંગથી એરલાઈન્સ કંપનીઓ મુશ્કેલીમાં

ઈરાન-અમેરિકા યુદ્ધ : યુએઈની ફ્લાઈટ્સ બંધ કરવાની માંગથી એરલાઈન્સ કંપનીઓ મુશ્કેલીમાં

પાઈલટ બોડીએ સુરક્ષા જોખમોનું કારણ આપ્યું, પરંતુ ફ્લાઈટ્સ રદ થવાથી ભારતીય એવિએશન સેક્ટરને મોટા નુકસાનની ભીતિ

નવી દિલ્હી, તા. 22 : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે સુરક્ષાનું જોખમ વધતાં ભારતનાં પાઈલટ્સ એસોસિએશને સરકારી એજન્સી DGCA ને પત્ર લખ્યો છે. તેમણે સંયુક્ત અરબ અમીરાત ખાસ કરીને દુબઈ અને અબુ ધાબી તથા આસપાસનાં અખાતી દેશોની તમામ ફ્લાઈટ્સ તરત જ બંધ કરવાની માંગ કરી છે.

યુદ્ધની અસરમાંથી માંડ માંડ બહાર આવી રહેલી ભારતીય વિમાન કંપનીઓ માટે જો આ નિર્ણય લાગું થાય, તો તેમની મુશ્કેલીઓ ફરી વધી શકે છે અને વિમાન સેવાઓ ખોરવાઈ શકે છે.

આ માંગ પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારતીય એરલાઈન્સ કંપનીઓ માટે યુએઈનું માર્કેટ ખૂબ મહત્વનું છે. ભારતથી વિદેશ જતાં કુલ મુસાફરોમાંથી સૌથી વધુ એટલે કે લગભગ 26.2 ટકા (વર્ષ 2026 ના પહેલા ત્રણ મહિનામાં) મુસાફરો માત્ર યુએઈની ફ્લાઈટ્સના જ હોય છે. જો આ વિસ્તારની ફ્લાઈટ્સ બંધ કરવામાં આવે તો ભારતીય વિમાન કંપનીઓની કમાણી પર બહુ મોટી માડી અસર પડી શકે છે.

રાહુલ – પ્રિયંકા સહિતના કોંગ્રેસના નેતાઓ છેક પીએમ આવાસ સુધી.

..

જંતર મંતરમાં ફરી હજારો દેખાવકારો ઉમટયા : દિલ્હીના 16 મેટ્રો.

ટ્રમ્પનો ફાર્મા બોમ્બ : જેનરિક દવાઓ પર 200 ટકા ટેરિફની જાહેર.

મોદી – શરદ પવાર મળ્યા : સુપ્રીયા સુલે હાજર : નવી રાજકીય અટકળ.

જમ્મુ – કશ્મીરમાં મેઘતાંડવ : વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા સત.

રામમંદિર ચડાવા ચોરી પર હાઈકોર્ટના જજનો આક્રોશ : આવા ગુનામાં.

લોકસભામાં અસંસદીય ભાષાના ઉપયોગ બદલ TMC સાંસદ કલ્યાણ બેનર્જી.

જંતર મંતર પર વિશાળ ફુડ સ્ટોલ ખુલી ગયો : દિલ્હીભરમાંથી ખાદ્યસ.

અનંતનાગના લાલ ચોકમાં આતંકવાદી હુમલો : પેટ્રોલિંગ પોલીસ ટીમ પ.

ધર્મેન્દ્ર પ્રધાનમાં હીમ્મત આવી : રાહુલ પર વિદ્યાર્થીનો ફાયદ.

વધુ પડતાં ખુશ થવાથી પણ હૃદય બીમાર પડી શકે !

ઈ-ટૂ-વ્હીલર માટે સબસિડીની મુદત લંબાવાઈ શકે

શું એન્ટી – એંગ્ઝાયટી જવેલરી તણાવ દુર કરવા માટે યુવા પેઢીની.

વિશ્વના સૌથી ખુશહાલ શહેરમાં ભારતનું એક માત્ર શહેર ‘જયપુર’

ભારતનું સૌથી મોટુ શહેર કયું ? દિલ્હી કે મુંબઇ !

અદાણી – GMR ગ્રુપને એરલાઈન્સ માટે મંજુરી અપાશે! કેન્દ્રની વિ.

અમિતાભ બચ્ચન એકદમ સ્વસ્થ હોસ્પિટલમાં ભરતી વિશે ગેરસમજ ફેલાયા.

‘જીના ઇસી કા નામ હૈ’ શો ઓ.

ટી.

ટી. પર કમબેક કરશે

ઉત્તર પ્રદેશમાં સરકારની સ્કૂટી યોજના સામે ખુદ રાજયપાલ આનંદીબ.

સીએપીએફ અને અસમ રાઈફલ્સમાં પૂર્વ અગ્નિવીરોને ભરતીમાં 50 ટકા. સુવિધાની દુવિધા : એઆઇ મગજને કરી રહ્યું છે કમજોર, નિર્ણય લેવા. પાકિસ્તાને અમેરિકા પાસે 10 બિલિયન ડોલર નાણાકીય સહાય માગી પીઓકેમાં તનાવ વધ્યો : સમાધાનના અહેવાલોને ફગાવતુ જેએએસી ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ બેટ્સમેન ડેવિડ વોર્નરે દારૂ પી ગાડી. વિરોધ પ્રદર્શનમાં પોલીસ પકડે તો શું છે તમારા અધિકારો ? ગાઝિયાબાદમાં મકાન માટે દિકરાઓએ માતા – પિતાની હત્યા કરી દિકરીઓના કપડા ફાડવાની પોલીસને કોણે મંજુરી આપી : લોકસભામાં વિ. પટણામાં છાત્રો પર લાઠીચાર્જ-અશ્રુવાયુ : ભાજપ-કોંગ્રેસના દેખા. શેરબજારમાં 700 પોઇન્ટનો કડાકો : ક્રુડ 5% ઉછળ્યું સરકાર સાથે વાટાઘાટ માટે CJP ની શરતી તૈયારી મુંબઈમાં સ્વરા ભાસ્કરના પતિની અટક : એકટ્રેસે લખ્યું – આ બેહદ. બજારમાં ઇન-આઉટની રમત મોંઘી પડશે : રીપોર્ટ બાળકોમાં સાધારણ સંક્રમણ પર પણ બેઅસર થઈ રહી છે એન્ટિબાયોટિક દ. કર્ણાટકમાં ખોદાણ દરમિયાન મળી આવી રાવણની 35 જેટલી દુર્લભ મૂર્. લોર્ડ્સ વનડેમાં પરાજય બાદ કોચ ગૌતમ ગંભીર પર કૃષ્ણમાચારી શ્રી. રાહુલ – પ્રિયંકા સહિતના કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને. રાહુલના એક પગમાં જૂતુ, એક પગ ઉઘાડો! પગથિયા પર બેસી મોદીને સં. આજે મેંગો ડે : ભારત મેંગો કિંગ. .. દુનિયાની 43 ટકા કેરીનું ઉત. અમેરિકા – ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં 37 બિલિયનથી વધુનો ખર્.

RELATED ARTICLES

Most Popular

Recent Comments