HomeAllઈન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં આવી શકે છે રિપોસ્ટ ફિચર

ઈન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં આવી શકે છે રિપોસ્ટ ફિચર

મેટાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ રિપોસ્ટ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચરથી યૂઝર્સ પોતાની તેમજ અન્યની પોસ્ટને ઈન્સ્ટાગ્રામના ફીડમાં સીધાં જ શેર કરી શકશે.

રિપોસ્ટ સુવિધા ખાસ કરીને કંટેન્ટ ક્રિએટર  માટે ફાયદાકારક હોઈ શકે છે. આ તેમને પ્લેટફોર્મ પર તેમની પહોંચ અને દૃશ્યતા વધારવા માટે એક વધારાનું સાધન પ્રદાન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!