HomeAll‘જો અમેરિકા હજુ પણ વેપાર વિરોધી નીતિ યથાવત્ રાખશે તો...’ જે.પી.મોર્ગનની ચેતવણી

‘જો અમેરિકા હજુ પણ વેપાર વિરોધી નીતિ યથાવત્ રાખશે તો…’ જે.પી.મોર્ગનની ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિશ્વભરમાં ટ્રેડ વૉરની સ્થિતિ સર્જાઈ છે.

હવે આ મુદ્દે જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડિમને અમેરિકાની વ્યાપાર નીતિઓ અંગે ચિંતાજનક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘જો અમેરિકામાં આ પ્રકારની વેપાર-વિરોધી નીતિઓ ચાલુ રહેશે, તો દેશને યુરોપ જેવી આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે.

’વેપાર વિરોધી નીતિઓ, વધુ પડતાં નિયમો નુકસાનકારકડિમને મિયામીમાં અમેરિકન બિઝનેસ ફોરમમાં બોલતા કહ્યું કે, ‘વેપાર-વિરોધી નીતિઓ અને વધુ પડતા નિયમોથી કંટાળીને કંપનીઓ શહેરો છોડીને જઈ રહી છે.

જો આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી 30 વર્ષમાં અમેરિકાની હાલત યુરોપ જેવી થઈ જશે. માર્ગે ચાલતું જોવા મળશે.

નહીં તો હજુ પણ ઘણી કંપનીઓ ખોવી પડશે’સીઈઓ ડિમને એમ પણ કહ્યું કે, ‘હાલ જે સેક્ટરો નબળા પડ્યા છે, તેનું કારણ ઊંચા ટેરિફ અને વધુ પડતા નિયમો છે. જો અમેરિકાના શહેરો અને રાજ્યોએ પ્રતિસ્પર્ધી રહેવું હોય તો, તેઓએ અત્યારથી જ પગલાં ભરવાની જરૂર છે. નહીં તો હજુ પણ ઘણી કંપનીઓ ખોવી પડશે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!