
તારીખ 27 જાન્યુઆરી 2026 ને શુક્રવારના રોજ ગોપાલ વાડી ત્રણ સાર્વજનિક પ્લોટ માં વિશાળ હિન્દુ સંમેલન નું આયોજન કરેલ છે આ સંમેલનમાં મહંત શ્રી મહેશ ગીરીબાપુ જુનાગઢ ભૂતનાથ મંદિર, ગોસ્વામી 108 અંજન રાય નવનીતરાય મહારાજ શ્રી ઝાઝરડા રોડ મોટા મંદિર, રાષ્ટ્રીય સ્વયં સુરક્ષિત જુનાગઢ વિભાગ કાર્યવાહી શ્રી જીતેન્દ્રભાઈ સાલસિયા તથા ખૂબ બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે બાલકૃષ્ણ હવેલી મુખિયાજી શ્રી પપ્પુભાઈ શર્મા દ્વારા વ્રજવાસીઓ સાથે ફુલ ફાગ હોળી રસિયાનું આયોજન કરેલ છે઼. આ કાર્યક્રમમાં તમામ હિન્દુ પરિવારને ભાવભર્યુ આમંત્રણ સમિતિના અધ્યક્ષ શ્રી કેતનભાઇ હિરપરા દ્વારા સમિતિ વતી આપવામાં આવે છે





















