HomeAllજૂનાગઢનું પ્રખ્યાત “Lady Life Boutique” હવે આપણા મોરબીમાં 10-11-12 એપ્રિલના ભવ્ય એક્ઝિબિશન...

જૂનાગઢનું પ્રખ્યાત “Lady Life Boutique” હવે આપણા મોરબીમાં 10-11-12 એપ્રિલના ભવ્ય એક્ઝિબિશન યોજાશે

મોરબી શહેરમાં લેડીઝ ફેશન પ્રેમીઓ માટે એક અનોખી તક આવી રહી છે. જૂનાગઢનું પ્રખ્યાત “Lady Life Boutique” દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ માટે વિવિધ પ્રકારની ટ્રેન્ડી અને આકર્ષક વસ્તુઓ ઉપલબ્ધ રહેશે.
આ એક્ઝિબિશન ખાસ કરીને નવીન ડિઝાઇન, ગુણવત્તા અને સસ્તી કિંમતો માટે ઓળખાય છે.
આ એક્ઝિબિશનમાં ખાસ ઓફર્સમાં આપને મળશે

બ્રાન્ડેડ પર્સ માત્ર ₹500 માં 3 નંગ
બ્રાન્ડેડ બ્રાઇડલ પર્સ ₹1000 માં 3 નંગ
લેડીઝ માટે કુર્તી પેર (M to XXL) Rs. 1000 માં 4 જોડી
ચણિયાચોળી Rs. 1500 માં 2 નંગ
લેડીઝ ચપ્પલની વિશાળ રેન્જ Rs.500 માં 3 જોડી
બ્લાઉઝ, ટી-શર્ટ, પ્લાઝા, ચણિયાચોળી, દુપટ્ટા તેમજ
કોસ્મેટિક આઈટમ માત્ર રૂપિયા 20,30,50, અને 100 માં જેમાં આપને મળશે નેઇલ પોલીસ, બટરફ્લાય, રબર, લિપસ્ટિક , કોમ્પેક, આઇલાઇનર, નેઇલ્સ, પાઉડર, ફેસવોશ જેવી તમામ આઇટમની વિશાળ વેરાઈટી એસ જ સ્થળે.

તારીખ: 10, 11, 12 એપ્રિલ 2026 (શુક્રવારથી રવિવાર), સમય: સવારે 8:30 થી સાંજે 8:00 સુધી, સ્થળ: શિવ હોલ, સ્કાય મોલની સામે, વિનાયક હોટલની બાજુમાં, સનાળા રોડ, મોરબી

આ એક્ઝિબિશન મોરબીની મહિલાઓ માટે શોપિંગનો એક સારો મોકો છે. જો તમે નવા ફેશન ટ્રેન્ડ્સને ફોલો કરો છો અને બજેટમાં સારી વસ્તુઓ મેળવવા માંગો છો, તો આ અવસર ચૂકી ન જશો.

ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરવા અહીં ક્લીક કરો : ladylifeboutique
એક્ઝિબિશનનું લોકેશન મેળવવા અહીં ક્લિક કરો, Shiv Hall, Sanala Road, Morbi

RELATED ARTICLES

Most Popular

Recent Comments