


મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાની તમામ બહેનોએ મોરબીના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ભાઈઓ અને ભાજપ જિલ્લાના પ્રમુખ જયંતિભાઇ રાજકોટિયા, અને રિટાયર્ડ આર્મી મેન

સહદેવસિંહ ઝાલાને મહિલા મોરચા ના જિલ્લા પ્રમુખ ભાવનાબેન કૈલા,શહેર ઉપાધ્યક્ષ આરતીબા રાણા, શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા જિલ્લા ઉપપ્રમુખ ભાવનાબેન બદરકિયા, સહિત ના કારોબારી સભ્યો ભૂમિબેમ ભટ્ટ, શ્રદ્ધાબેન પટેલ, યોગીતાબેન ઝાલા,સરલાબેન રlચ્છ,હેતલબેન ખારેચા દ્વારા રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી





























