HomeAllમોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જયંતી ઉજવાઇ

મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જયંતી ઉજવાઇ

મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સનકોર સિરામિક ખાતે વિશ્વકર્મા  જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લઘુ ઉદ્યોગ ભારતીના સદસ્યો, કંપનીના ભાગીદારો, કર્મચારીઓ અને શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અને ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભગવાન વિશ્વકર્માજીનું પૂજન, અર્ચન અને આરતી કરી ઉદ્યોગ જગતની સાથે સંકળાયેલ તમામ કામદારો અને ઉદ્યોગપતિઓની ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!