HomeAllમોરબી જિલ્લા પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર : 89 પોલીસ કર્મચારીઓની બદલી

મોરબી જિલ્લા પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર : 89 પોલીસ કર્મચારીઓની બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ બેડામાં વહીવટી સ્તરે મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ફરજ બજાવતા કુલ 89 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી કરવામાં આવી છે.

આ અંગે તા. 01/04/2026ના રોજ પોલીસ અધિક્ષક કચેરી દ્વારા સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો હતો. જાહેર થયેલા આ હુકમ મુજબ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તેમજ એએસઆઈ કક્ષાના કર્મચારીઓને જિલ્લાની વિવિધ પોલીસ શાખાઓ અને પોલીસ મથકોમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

બદલી પામેલા કર્મચારીઓને મોરબી સિટી-એ, મોરબી સિટી-બી, મોરબી તાલુકા, વાંકાનેર સીટી, વાંકાનેર તાલુકા, હળવદ, માળિયા (મી.), ટંકારા સહિતની પોલીસ સ્ટેશનોમાં તેમજ ટ્રાફિક શાખા, સાયબર ક્રાઈમ, પોલીસ હેડ ક્વાર્ટર, મહિલા પોલીસ સ્ટેશન, MOB, AHTU, અરજી શાખા, SC-ST સેલ જેવી શાખાઓમાં મુકવામાં આવ્યા છે

. પોલીસ વિભાગ દ્વારા ફરજમુક્ત કરાયેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી નિયુક્ત જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે. આ બદલીઓથી જિલ્લામાં પોલીસ તંત્રના કાર્યમાં વધુ ગતિ, સંકલન અને કાર્યક્ષમતા વધે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બદલી પામેલા 89 પોલીસ કર્મચારીઓ

રાજેન્દ્રસિંહ પોપટભાઈ સોલંકી : માળિયા(મી) થી વાંકાનેર તાલુકા

યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા : હળવદ થી ટ્રાફિક શાખા

મુમાભાઈ ગોવિંદભાઈ કલોત્રા : માળિયા(મી) થી હળવદ

હરપાલસિંહ ભરતભાઈ રાજપુત : માળિયા(મી) થી હળવદ

દીલીપકુમાર સોમાભાઈ ગેડાણી : વાંકાનેર સીટી થી મોરબી સીટી-બી

રમેશભાઈ દેવજીભાઈ સોલંકી : ટ્રાફિક શાખા થી પોલીસ હેડ ક્વા. (એટેચ AHTU)

શૈલેષભાઈ રવજીભાઈ હેણ : મોરબી સીટી-બી થી પોલીસ હેડ ક્વા. (એટેચ અરજી શાખા)

યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા : વાંકાનેર સીટી થી પોલીસ હેડ ક્વા.

અકીલ હાસમભાઈ બાંભણીયા : બેન્ડ વિભાગ થી ટંકારા

જયશ્રીબેન જશાભાઈ કોઠીવાર : મહિલા પો.સ્ટે. થી MOB

સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા : મોરબી તાલુકા થી વાંકાનેર સીટી

માધુરીબેન જગદીશભાઈ દસલાણીયા : MOB થી પોલીસ હેડ ક્વા. (એટેચ AHTU)

દેવશી ડુંગરભાઈ મોરી : મોરબી તાલુકા થી મહિલા પો.સ્ટે.

રવિકુમાર જીણાભાઈ લાવડીયા : વાંકાનેર સીટી થી વાંકાનેર તાલુકા

મુકેશ પ્રેમજીભાઈ ચાવડા : વાંકાનેર સીટી થી મોરબી સીટી-બી

જેમાભાઈ લાલજીભાઈ વડેખાણીયા : મોરબી તાલુકા થી વાંકાનેર તાલુકા

મયુરભાઈ મશરૂભાઈ ઝાપડા : મોરબી સીટી-બી થી ટંકારા

પારુલબેન ભીખાભાઈ વાઘેલા : ટંકારા થી મહિલા પો.સ્ટે.

વનીતા જેઠાભાઈ સીયણાદા : મોરબી સીટી-બી થી મોરબી સીટી-એ

પ્રફુલકુમાર જેઠાભાઈ પરમાર : વાંકાનેર સીટી થી ટ્રાફિક શાખા

ડીમ્પલબેન ગોવીંદભાઈ વિરડા : મોરબી તાલુકા થી પોલીસ હેડ ક્વા. (એટેચ નેત્રમ)

કૌશીકકુમાર રતીલાલ પેઢડીયા : વાંકાનેર તાલુકા થી ટંકારા

સતીષકુમાર દેવશીભાઈ સરૈયા : વાંકાનેર સીટી થી માળિયા(મી)

અરવિંદ ધીરજલાલ દલવાડી : મોરબી તાલુકા થી હળવદ

ધર્મરાજ પ્રવિણભાઈ કીડીયા : મોરબી સીટી-એ થી વાંકાનેર તાલુકા

ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા : મોરબી સીટી-એ થી વાંકાનેર સીટી

નયનાબેન ચંદુભાઈ બોરીચા : માળિયા(મી) થી પોલીસ હેડ ક્વા. (એટેચ અરજી શાખા)

જયેશ ચંદુભાઈ ડાંગર : મોરબી સીટી-એ થી માળિયા(મીં)

દિલીપકુમાર જીવાભાઈ છૈયા : મોરબી સીટી-એ થી ટ્રાફિક શાખા

સતીષકુમાર મનસુખભાઈ કમોયા : મોરબી સીટી-એ થી વાંકાનેર તાલુકા

ધર્મેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા: મોરબી સીટી-એ થી વાંકાનેર સીટી

જનકકુમાર છગનભાઈ મારવાણીયા : વાંકાનેર સીટી થી મોરબી તાલુકા

ધર્મિષ્ઠા દિનેશભાઈ લઘધીરકા : મોરબી સીટી-એ થી મોરબી સીટી-બી

ખોડુભા મોહનસિંહ ઝાલા : પોલીસ હેડ ક્વા. થી મોરબી સીટી-એ

વિજયકુમાર પરસોત્તમભાઈ છાસીયા : સાયબર ક્રાઈમ થી માળિયા(મી)

દિનેશભાઈ હનાભાઈ બાવળીયા : હળવદ થી વાંકાનેર તાલુકા

મનસુખભાઈ મથુરભાઈ દેગામડીયા : SOG થી વાંકાનેર તાલુકા

હિતેશભાઈ શંકરભાઈ મકવાણા: મોરબી સીટી-બી થી હળવદ

હરપાલસિંહ મનહરસિંહ ઝાલા : ટંકારા થી વાંકાનેર સીટી

વિપુલકુમાર કિશોરભાઈ ફુલતરીયા : મોરબી સીટી-એ થી મોરબી તાલુકા

જયદિપ હર્ષદકુમાર પટેલ : માળિયા(મી) થી મોરબી સીટી-બી

અમીતભાઈ જયંતીભાઈ વિરપરીયા : ટ્રાફિક શાખા થી મોરબી સીટી-બી

પ્રવિણકુમાર ગાંડુભાઈ ભાટીયા : એલ.આઈ.બી. થી ટ્રાફિક શાખા

કાજલબેન સુભાષભાઈ કટકિયાજાદવ : મોરબી સીટી-બી થી મોરબી સીટી-એ

હરિશચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા : ટ્રાફિક શાખા થી વાંકાનેર સીટી

પંકજભા પ્રવિણભા ગુઢડા : ટંકારા થી મોરબી સીટી-બી

વાલજીભાઈ રામજીભાઈ પરમાર : વાંકાનેર સીટી થી વાંકાનેર તાલુકા

હિનલબેન દિનેશકુમાર કમેજળીયા : વાંકાનેર સીટી થી વાંકાનેર તાલુકા

હંસાબેન હરદાસભાઈ સોઢીયા: મોરબી સીટી-એ થી મોરબી સીટી-બી

મેહુલ વજેરામભાઈ માધવી : પોલીસ હેડ ક્વા. થી વાંકાનેર સીટી

કિશોર રામજી છૈયા : હળવદ થી મોરબી સીટી-એ

વિપુલકુમાર હંસરાજભાઈ કૈલા : હળવદ થી મોરબી સીટી-બી

ધર્મેન્દ્રકુમાર અંબારામભાઈ વાઘડીયા : વાંકાનેર સીટી થી મોરબી તાલુકા

દિવ્યરાજસિંહ ફતેસિંહ ઝાલા : હળવદ થી વાંકાનેર સીટી

મહેશ ડાયા ડાભી : ટ્રાફિક શાખા થી મોરબી સીટી-એ

વિજયભાઈ બાબુભાઈ મેટાલીયા : માળિયા(મી) થી હળવદ

અલ્પાબેન લક્ષ્મણસિંહ ડામોર : પોલીસ હેડ ક્વા. થી મહિલા પો.સ્ટે.

આશીફભાઈ આદમભાઈ બારેજીયા : મોરબી તાલુકા થી પોલીસ હેડ ક્વા

રાજલબેન ગોરધનભાઈ સરવૈયા: મોરબી સીટી-બી થી વાંકાનેર સીટી

આશીષ મગનભાઈ ડાંગર : પોલીસ હેડ ક્વા. થી ટ્રાફિક શાખા

ચીરાગસિંહ જસવંતસિંહ ગોહીલ : પોલીસ હેડ ક્વા. (એટેચ અરજી શાખા) થી મોરબી સીટી-એ

જયદેવસિંહ વનરાજસિંહ ઝાલા : હળવદ થી માળિયા(મી)

મુકેશ વિશાભાઈ ફાંગલીયા : મોરબી સીટી-એ થી વાંકાનેર તાલુકા

સંજયભાઈ વાલજીભાઈ માણસુરીયા : વાંકાનેર વિભાગ થી ટ્રાફિક શાખા

વિઠ્ઠલભાઈ નાથાભાઈ સારદીયા : મોરબી સીટી-બી થી વાંકાનેર વિભાગ

જગદીશકુમાર ઉકાભાઈ ચૌહાણ : ટંકારા થી વાંકાનેર તાલુકા

નંદલાલ દેવજીભાઈ વરમોરા : પોલીસ હેડ ક્વા. (એટેચ AHTU) થી સાયબર ક્રાઇમ

ફુલીબહેન પુનાભાઈ તરાર : પોલીસ હેડ ક્વા. (એટેચ AHTU) થી વાંકાનેર સીટી

વિજયકુમાર મુળુભાઈ ચાવડા : પોલીસ હેડ ક્વા. (એટેચ વાયરલેસ) થી મોરબી તાલુકા

દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા : હળવદ થી ટંકારા

સુરેશ ગોપાલ કણઝરીયા : મોરબી સીટી-બી થી મોરબી સીટી-એ

યજુવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા : મોરબી સીટી-એ થી સાયબર ક્રાઈમ

જસપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા : માળિયા(મી) થી વાંકાનેર તાલુકા

પ્રતિપાલસિંહ અનિરુદ્ધસિંહ વાળા : ટ્રાફિક શાખા થી વાંકાનેર સીટી

અંબાપ્રતાપસિંહ પ્રવિણસિંહ જાડેજા : મોરબી તાલુકા થી હળવદ

મહાવિરસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર : મોરબી તાલુકા થી ટ્રાફિક શાખા

જનકબેન પ્રેમજીભાઈ કણઝરીયા : મોરબી સીટી-બી થી વાંકાનેર સીટી

ગેલાભાઈ અણદાભાઈ ગરચર : ટ્રાફિક શાખા થી પોલીસ હેડ ક્વા.

સતીષ રાજેશભાઈ બસિયા : વાંકાનેર સીટી થી હળવદ

આકૃતિ ચેતનભાઈ પીઠવા : સાયબર ક્રાઇમ થી હળવદ

ચકુભાઈ દેવશીભાઈ કરોતરા : ટ્રાફિક શાખા થી મોરબી સીટી-એ

દિપકકુમાર મલુભાઈ રંગાણીયા : એમ.ટી.વિભાગ થી એમ.ટી.વિભાગ (એટેચ SC-ST)

કિશનભાઈ ચોથાભાઈ ધરજીયા : એમ.ટી.વિભાગ થી એમ.ટી.વિભાગ (એટેચ SC-ST)

જયેશકુમાર ભગવાનભાઈ ચાવડા : હળવદ થી પોલીસ હેડ ક્વા. (એટેચ મુખ્ય મથક)

નેહલ ભરતભાઈ ડાકા : મહિલા (એટેચ મોરબી વિભાગ) થી મહિલા (એટેચ SC-ST)

ભાવનાબેન લીલાભાઈ કડછા : પોલીસ હેડ ક્વા. થી સાયબર ક્રાઈમ

ક્રિષ્નાબેન સાર્દુલભાઈ ગરૈયા : પોલીસ હેડ ક્વા. થી વાંકાનેર સીટી

લકીરાજ ચંદુલાલ લોખિલ : પોલીસ હેડ ક્વા. થી માળિયા(મી)

અશ્વિન લીલાભાઈ વનાણી : મોરબી સીટી-એ થી ટંકારા

RELATED ARTICLES

Most Popular

Recent Comments