HomeAllમોરબી જિલ્લાના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ...

મોરબી જિલ્લાના લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

        લાલપરમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો.  વાસ્તવના અને ડો. અજાણાના માર્ગદર્શન હેઠળ ટીબીના પેશન્ટને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

        રોટરી ક્લબ મોરબી પ્રમુખ  અમિતભાઈ હળવદિયા અને તેની સમગ્ર ટીમ અને લાલપરના ઉપસરપંચ  રાજુભાઈ જેતપરિયાના સહયોગથી દરેક લાભાર્થીને પોષણ કીટ વિતરણ કરી હતી.

        ડો.રાધિકાબેન વડાવિયા એ દરેક હાઈ રિસ્ક નું સ્ક્રીનીંગ પૂર્ણ થાય તે માટે સમજાવ્યુ હતું. કાર્યક્રમ સંચાલન પિયુષભાઈ જોષીએ કર્યું હતું. પ્રોગ્રામના અંતે દિપકભાઈ વ્યાસે સર્વે મહાનુભાવો અને રોટરી ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!