HomeAllમોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પનું આયોજન

મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પનું આયોજન

કેમ્પનું સ્થળ તિર્થંક પેપર મોલ પાલી. લીલાપર, મોરબી તા.૧૯-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૫:૦૦ યોજાશે, સિમેરી ઇન્ટરનેશનલ એલએલપી નીચીમાંડલ મોરબી તા.૨૦-૧૧-૨૦૨૫૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, પાર્થ પેપર એલએલપી લીલાપર મોરબી તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે,

જીલટોપ ગ્રેનીટી પ્રા.લી. ઘૂંટૂ રોડ, મોરબી તા.૨૨-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, સિલ્વેનીયા સિરામિક પ્રા.લી. ઘૂંટૂ, મોરબી તા.૨૩-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, ગોકુલ સ્નેક્સ પ્રા.લી.ભાલગામ વાંકાનેર તા.૨૪-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, ઈટાલિનો ટાઇલ્સ એલએલપી. સરતાનપર રોડ વાંકાનેર તા.૨૫-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, નેકશ્યોન સરફેસ પ્રા.લી. ઘૂંટૂ મોરબી તા.૨૬-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે,

પ્લેટીનમ સિરામિક પ્રા.લી. જેતપર રોડ મોરબી તા.૨૭-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, કોરીયલ સિરામિક પ્રા.લી.બેલા મોરબી તા.૨૮-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦ યોજાશે, સાર્વજનિક પ્રાથમિક શાળા મોરબી તા.૧૯-૧૧-૨૦૨૫ સાંજે ૦૪:૦૦ વાગ્યે યોજાશે, માળીયા તા.૨૦-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦ વાગ્યે યોજાશે,

માળીયા તા.૨૦-૧૧-૨૦૨૫ બપોર ૧૨:૦૦ વાગ્યે યોજાશે, ભડિયાદ પાથમિક શાળા મોરબી તા.૨૧-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦વાગ્યે યોજાશે, ઇન્દીરાનગર મોરબી તા.૨૧-૧૧-૨૦૨૫ સાંજે ૪-૦૦ વાગ્યે યોજાશે, નીચી માંડલ તા.૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦ યોજાશે, ટંકારા તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ યોજાશે,

ગ્રામ પંચાયત બગસરા તા.૧૯-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦ યોજાશે, રામદેવ પીરનું મંદિર જાજાસર ૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ યોજાશે, મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે કેમ્પનું આયોજન થયું છે જેમા મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી ની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!