
મોરબી તાલુકાની શ્રી જુના લીલાપર પ્રા શાળા ના આસિ.શિક્ષક તરીકે ફરજ બજાવતા રીટાબેન મેંદપરા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શાળા ના 155 જેટલા બાળકો ને મકર સંક્રાંતિ ની પૂર્વ સંધ્યા એ પતંગ અને ફિરકી તથા બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું. આ ભગીરથ કાર્યમાં સમગ્ર શાળા પરિવાર સહભાગી બન્યું.





















