
જય માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ ફરી એક વાર તારીખ 10/09/2025 થી કામધેનુ પાર્ટી પ્લોટ કંડલા બાયપાસ રોડ પર માતા ના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન કરી રહ્યું છે

જેમાં અનુભવી ડોક્ટરો ની ટીમ હશે જે ભાવિભક્તો માટે સંપૂર્ણ મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે તથા અલ્પાહાર ચા પાણી તથા રાત્રિરોકાણ ની વ્યવસ્થા કરેલી છે

તો સર્વે ભાવિભક્તો ને આ કેમ્પ નો લાભ લેવા આમંત્રણ પાઠવીએ છીએ. તમામ માતા ના મઢ જતા પદયાત્રીકો મદદ માટે 7043306056 તથા 8780240066 નંબર પર સંપર્ક કરી શકે છે.



















