HomeAllમોરબી ખાતે સ્ટેટ લેવલની ગુજરાત સ્ટેટ આઇ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશિપનું આયોજન

મોરબી ખાતે સ્ટેટ લેવલની ગુજરાત સ્ટેટ આઇ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશિપનું આયોજન

વર્ષ 2020 થી ગુજરાતના ખેલાડીઓ એ આઈ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશિપના ભાગ લેવાનું શરૂ કરેલ છે. જે બાદ ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક સ્પોર્ટ્સની શરૂઆત થઈ જે બાદ શિયાળુ અને ઉનાળુ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ભાગ લઈ અત્યાર સુધીમાં 16 જેટલા ગોલ્ડમેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરી ભારતભરમાં ચેમ્પિયન બનેલ છે.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

જેમાં મુખ્યત્વે મોરબી અને સુરતના ખેલાડીઓ અગ્રેસર રહેલ ત્યારે આગામી 23 અને 25 જાન્યુઆરીના રોજ શિયાળુ હરીફાઈ જમ્મુ કાશ્મીરમાં યોજવાની છે જેમાં ગુજરાત સ્ટેટ ટીમ જશે તેનું સિલેક્શન 27 અને 28 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાનાર છે જેમાં ગુજરાતના 10 થી 12 જિલ્લામાંથી 90 થી 100 ખેલાડીઓ ભાગ લેશે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

DOWNLOAD E-PAPER HERE

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!