HomeAllમોરબી : રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો

મોરબી : રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો

મોરબીના રવાપર ગામે આવેલ તાલુકા શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાની અંદર અભ્યાસની સાથે યોગ દિવસ, વેસ્ટમાંથી બેસ્ટ, માટી કામ, સામાજિક વિજ્ઞાન મેળો, ચિત્રકામ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં જ્ઞાન મેળવીને વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે.

ત્યારે શાળા પરિવાર દ્વારા તેઓને ઉચ્ચ અભ્યાસ માટેની શુભકામના સાથે શાળાએથી વિદાય આપવામાં આવી હતી અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments