HomeAllમોરબી સભા મતવિસ્તારમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા; સરદાર પટેલનું સ્ટેચ્યુ નવા બસ...

મોરબી સભા મતવિસ્તારમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા; સરદાર પટેલનું સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ થી મણીમંદિર સુધીનો રૂટ

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં યોજાઈ રહેલા કાર્યક્રમ અન્વયે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન મુજબ આગામી ૨૦ નવેમ્બરના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી મોરબીમાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડ થી મણી મંદિર સુધી   એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પદયાત્રામાં વધુને વધુ જોડાવવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!