
મોરબીના ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી સુંદરકાંડ, ધૂન-ભજન તથા મહાપ્રસાદનું આયોજન જલારામ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

સંત શિરોમણી શ્રી જલારામ બાપાના ધર્મ પત્નિ માતુ શ્રી વીરબાઈ માં ની પૂણ્ય તિથી નિમિતે તા 13-11-2025 ગુરુવાર કારતક વદ-9 ના રોજ મોરબી જલારામ ધામ ખાતે ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જેમાં સાંજે 4 થી 6 ધૂન-ભજન, સુંદર કાંડના પાઠ, જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁ ની મહાઆરતી ત્યાર બાદ મહાપ્રસાદ યોજવા યોજાશે.






















