
મોરબીના સામાકાંઠે ઉમા વિદ્યા સંકુલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિર સત્સંગ હોલ ખાતે આગામી તા. 16 ને રવિવારના સાંજે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું છે

મોરબીના સામાકાંઠે શ્રી કેસરી નંદન મિત્ર મંડળ દ્વારા આયોજિત આ સુંદરકાંડ ખાતે ગુરુ અશ્વિનકુમાર પાઠક હાજર રહેશે અને સુંદરકાંડના પાઠનું પઠન થશે ઉલેખનીય છે.

કે, સુંદરકાંડના પાઠનું અશ્ર્વિનકુમાર પાઠક દ્વારા છેલ્લા 9,460 દિવસથી સતત પઠન કરવામાં આવે છે. મોરબીમાં સામાકાંઠે પંચમુખી

હનુમાન મંદિર ખાતે યોજાનાર આ સુંદરકાંડના પાઠમાં જોડાવા માટે સર્વે હનુમાન ભક્તોને શ્રી કેસરીનંદન મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.




















