મોરબીના પરહીતકર્મ ગ્રુપ દ્વારા 111 થી વધુ બાળકોને ચંપલ વિતરણ

મોરબીના પરહીતકર્મ ગ્રુપ દ્વારા કડકતી ઠંડીમા નાના બાળકોને ચંપલ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ છેલ્લા નવ દિવસથી ગરમાગરમ શીરો ખવડાવવામા આવ્યો હતો.પરહીત કર્મ ગ્રુપના સભ્યો દ્રારા હાઈવે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 111 થી વધુ નાના બાળકોને ચંપલ આપવામાં આવ્યા હતા.આ પ્રેરણાદાયક પહેલ  સાથે ગૃપે લોકોને પણ  તેમજ ધરના સારા પ્રસંગમાં આવી પરહીતકારક પહેલ કરવા અપીલ કરી હતી.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
error: Content is protected !!