HomeAllમોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલનાવિદ્યાર્થીઓ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલનાવિદ્યાર્થીઓ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે

મોરબીના ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના 100 થી વધુ વિદ્યાર્થીઓએતાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્રનેપ્રત્યક્ષ રીતે નિહાળવા માટેગાંધીનગરની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને વિધાનસભાની કાર્યવાહીની જીવંત પ્રક્રિયા જોવામળી હતી જેમાં પ્રશ્નોત્તરી, ચર્ચાઓ તેમજ લોકશાહી વ્યવસ્થાનીકાર્યશૈલીને નજીકથી સમજવાનો અમૂલ્યઅવસર પ્રાપ્ત થયો હતો .

વિદ્યાર્થીઓએ ધારાસભ્યોની ભૂમિકા, નિયમો અને નિર્ણયપ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવ્યુંહતું, જેના પરિણામે નાગરિકફરજો અને સંવિધાનિક મૂલ્યોપ્રત્યે તેમની સમજ વધુ મજબૂત બની હતી. સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટ દેખાઈ, અને આઅનુભવ તેમના માટે યાદગારતથા પ્રેરણાદાયી સાબિત થયો હતો આ પ્રકારની જીવંત શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં લોકશાહી અંગે જાગૃતિ વધેછે અને વાસ્તવિક અનુભવદ્વારા શિક્ષણ વધુ અર્થસભર બને છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!