HomeAllમોરબીની સંકલન સમિતિની બેઠક 17 નવેમ્બરે યોજાશે

મોરબીની સંકલન સમિતિની બેઠક 17 નવેમ્બરે યોજાશે

મોરબી મહાપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા. 17/11 ના રોજ બપોરના 03:00 કલાકે મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ મોરબી ખાતે યોજાશે.

આ બેઠકમાં મહાપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્ર્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments