આજે રાજ્યભરમાં અસત્ય પર સત્યના વિજયના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં પણ રાવણ દહનની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી ચૂકી છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 54 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાશે. : ગુજરાતમાં મેઘરાજા કોઇ પણ રીતે વિદાય લેવાના મુડમાં નથી જોવા મળી રહ્યા.

નવરાત્રિના અંતિમ દિવસોમાં ખેલૈયાઓની મજા બગાડ્યા બાદ હવે દશેરાની પણ મજા બગાડી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે વિશેષ પ્રેમ વરસાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દશેરાના પર્વમાં પણ વરસાદનું વિઘ્ન જોવા મળી રહ્યું છે. રાજકોટમાં અવિરત મેઘમહેર દશેરાના દિવસે પણ ચાલુ રહી હતી.

રાજકોટમાં ધોધમારઆજે રાજ્યભરમાં અસત્ય પર સત્યના વિજયના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં પણ રાવણ દહનની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી ચૂકી છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 54 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણદહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૩ મહિના પહેલા ઉત્તરપ્રદેશના 20 જેટલા કારીગરો દ્વારા કામગીરી કરાઈ આ કાર્યક્રમમાં 200 જેટલા કાર્યકરો કામગીરીમાં જોડાયા. આતશબાજી, લેસર શો, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 28 વર્ષથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે.

વરસાદી વિઘ્નરાજકોટમાં દશેરાનો પર્વ પર વરસાદનું વિધ્ન નડ્યું હતું. રાજકોટમાં અવિરત ધીમીધારે વરસાદથી પર્વ બગડે તેવી શક્યતા છે. છેલ્લા 30 મિનિટ થી અવિરત વરસાદ ચાલુ થઇ જતા હવે રાવણ દહન થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. આજે રાજકોટના રાવણ દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. વિજયાદશમીએ રાવણ દહનમાં આતશબાજી થાય છે. વરસાદથી આતશબાજીનો કાર્યક્રમમોકૂફ થાય તેવી શક્યતા છે.