નવરાત્રીના પવિત્ર અવસર પર શિવમ બજાજ મોરબી તમારા માટે લઈને આવ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર્સ. હવે તમારી મનગમતી બજાજ બાઈક ખરીદો ખાસ કિંમતે.
🚩 ડિસ્કાઉન્ટ ઓફર
બજાજની કોઈપણ બાઈકની ખરીદી પર ₹5,000 થી લઈને ₹14,000 સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ મળશે.
🚩 વિશ્વની પહેલી CNG બાઈક – બજાજ ફ્રીડમ
હવે મોરબીમાં પણ ઉપલબ્ધ છે ખાસ ઓફર સાથે.
🚩 એક્સચેન્જ ઓફર
તમારી જૂની કોઈપણ કંપનીની બાઈક / વાહન લાવો અને નવી બજાજ બાઈક સાથે એક્સચેન્જ કરો.
🚩 સરળ ફાઇનાન્સ સુવિધા
તમારી જરૂરિયાતને અનુકૂળ ફાઇનાન્સ સુવિધા ઉપલબ્ધ છે, જેથી નવી બાઈક ખરીદવું વધુ સરળ બને.

📍 અમારી બ્રાન્ચીસ
શિવમ બજાજ – બ્રાન્ચ 1
દરિયાલાલ સ્ક્વેર કોમ્પ્લેક્ષ, HDFC બેન્ક પાસે,
શક્ત શનાળા રોડ, રાજકોટ હાઇવે, મોરબી.
📞 Mo. 9879796523
શિવમ બજાજ – બ્રાન્ચ 2
શોપ નં. 9-10, શિવાલિક પ્લાઝા, લખધીરસિંહજી હોસ્પિટલ પાસે,
ત્રાજપર ચોકડી, સામાકાંઠે, મોરબી.
📞 Mo. 7777940798
👉 તો આજે જ મુલાકાત લો શિવમ બજાજ મોરબી ખાતે અને તમારી મનગમતી બજાજ બાઈક સાથે નવરાત્રીની ઉજવણીને બનાવો યાદગાર.

