HomeAllSIR ની કામગીરી દરમિયાન મોરબીના BLOની તબિયત લથડી

SIR ની કામગીરી દરમિયાન મોરબીના BLOની તબિયત લથડી

SIR કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે અનેક સ્થળોએ BLOની તબિયત બગડવી સહિતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગઇકાલે મોરબીમાં બીએલઓ સુપરવાઈઝરની તબિયત બગડટા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

.મોરબી શહેરમાં SIR કામગીરી દરમિયાન ગઇકાલે શિક્ષકની તબિયત લથડી હતી એલ.ઈ.કોલેજના પ્રોફેસર અને BLO સુપરવાઈઝર મનીષભાઈ જેઠવાની તબિયત બગડી હતી આજે પ્રાંત કચેરી ખાતે SIR ફોર્મ ચકાસણી કામગીરી કરતી વખતે તબિયત બગડી હતી જેથી સ્થળ પર હાજર કર્મચારી અને અધિકારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!