ઇન્સ્ટાગ્રામમાં રીલ્સનો દબદબો હજી વધશે-એપ થાય છે રીડિઝાઈન ! ઍલર્ટ! કેન્દ્રએ રાજ્યોને સચેત રહેવા આપ્યા આદેશ, સોશિયલ મીડિયા પર પણ નજરરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત, દીકરાએ સંભાળી કમાન, સેના-મીડિયાએ કરી પુષ્ટિ

ઇઝરાયલ અને અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ વડા ખામેનેઇ માર્યા ગયા હોવાના સમાચામધ્ય પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના પગલે ભારતમાં પણ તણાવની સ્થિઇન્સ્ટાગ્રામને પરિણામે સમગ્ર ઇન્ટરનેટ પર વર્ટિકલ વીડિયો છવાઈ ગયા છે. એ સાથે, ઇન્સ્ટાગ્રામ પર વર્ટિકલ વીડિયોઝને હજી વધુ પોપ્યુલર બનાવવાના બધા જ પ્રયાસો થઈ રહ્યા છે.

એ દિશામાં, ઇન્સ્ટાગ્રામ એપની રી-ડિઝાઇન તૈયાર થઈ રહી છે અને એ મુજબ આપણે એપ ઓપન કરીશું ત્યારે સીધા જ રીલ્સના સેકશનમાં લઈ જવામાં આવશે. અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરીએ ત્યારે સૌથી ઉપરના ભાગે સ્ટોરીઝ જોવા મળે છે. ત્યાર પછી વિવિધ પોસ્ટની ફીડ જોવા મળે છે જેમાં આપણે જે લોકોને ફોલો કરતા હોઇએ એ લોકોની પોસ્ટ તથા ઇન્સ્ટાની સિસ્ટમ અનુસાર આપણને જેમાં રસ પડી શકે તેવી વિવિધ પોસ્ટ બતાવવામાં આવે છે.

અત્યારની આ હોમ ફીડમાં ફોટો પોસ્ટ અને રીલ્સ બંને મિક્સ્ડ હોય છે. પરંતુ સપ્ટેમ્બર ૨૦૨૫માં મેટા કંપનીએ જાહેરાત કરી હતી કે હોમ ફીડમાં હવે સૌથી પહેલાં સીધી રીલ્સ જોવા મળશે.
એ સમય હવે આવી પહોંચ્યો છે. હોમ સ્ક્રીનમાં ઉપરના ભાગે સ્ટોરીઝનું સેક્શન હશે ખરું પરંતુ એપ લોન્ચ કરતાં શરૂઆતમાં માત્ર એન્ડલેસ રીલ્સની વીડિયો ફીડ જોવા મળશે. એ ઉપરાંત મેસેજિસ, સર્ચ/એક્સપ્લોર, યોર પ્રોફાઇલ તથા યોર ફીડની ટેબ જોવા મળશે. આ નવી ટેબને આપણે કસ્ટમાઇઝ કરી શકીશું. અહીં આપણે પોતે જેમને ફોલો કરતા હોઇએ તેવા લોકોનું કન્ટેન્ટ, અરસપરસ જેમને ફોલો કરતા હોઇએ તેવા ફ્રેન્ડ્ઝનું કન્ટેન્ટ, લેટેસ્ટ કન્ટેન્ટ તથા સેવ કરેલી પોસ્ટ્સ જોવાના વિકલ્પો મળશે.
અહીં આપણે ફેવરિટ કન્ટેન્ટ, સજેસ્ટેડ કન્ટેન્ટ કે રીલ સિવાય માત્ર પોસ્ટ વગેરે જોવાના વિકલ્પો પણ સેટ કરી શકીશું અને તેની સાથોસાથ આ બધું જ આપણે પોતાની મરજી મુજબ રીએરેન્જ પણ કરી શકીશું.

એ ખાસ નોંધવા જેવું છે કે મેટા કંપનીએ આ અગાઉ તેની થ્રેડસ એપમાં લગભગ આ જ પ્રકારે ફીડને જુદી જુદી રીતે કસ્ટમાઇઝ કરવાનાં ટૂલ્સ આપ્યાં છે.તિ જોવા મળી રહી છે. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ઈરાનના સમર્થન કે વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોને લઈને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે.

દેશભરમાં કાયદો અને વ્યવસ્થા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા: ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની અસર ભારતના વિવિધ ભાગોમાં પડી શકે છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક અસામાજિક તત્વો પ્રદર્શનોની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને ખુફિયા એજન્સીઓને સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ સુરક્ષા તૈનાત કરવા જણાવાયું છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ફેલાતી ભડકાઉ પોસ્ટ કે અફવાઓ પર પણ કડક નજર રાખવા આદેશ અપાયા છે, જેથી તણાવ વધતો અટકાવી શકાય.
ખામેનેઈના મોત બાદ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન

ખામેનેઈના મોત બાદ ભારતના અનેક હિસ્સાઓમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકો ખામેનેઈના સમર્થનમાં એકજૂથ થઈને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હિંસા ફેલાવનારા કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.રને ઈરાની મીડિયાએ કન્ફર્મ કર્યા છે. અલી ખામેનેઈ બાદ હવે તેમનું પદ અને કમાન તેમના દીકરા મોજતબા ખામેનેઈએ સાંભળ્યું છે.

ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા છે. અને એટલું જ નહીં આ હુમલામાં તેમના પરિવારના સદસ્યો દીકરી-જમાઈ, પૌત્રી અને પુત્રવધૂનું પણ મોત થયું છે. આ ખબરે વૈશ્વિક સ્તર પર ભૂ-રાજનૈતિક તણાવ અને યુદ્ધની આશંકાને ચરમ સીમાએ પહોંચાડી દીધું છે.


ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન અંગેના અહેવાલો વચ્ચે તેમના પુત્ર મોજતબા ખામેને ને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના દાવાઓ સામે આવ્યા છે. સૂત્રો અનુસાર અલી ખામેનેઈના અવસાન બાદ મોજતબા ખામેનેઈએ નેતૃત્વની કમાન સંભાળી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈરાનમાં સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા બંધારણીય રીતે વિશેષજ્ઞોની સભા દ્વારા કરવામાં આવે છે. તેથી પરિસ્થિતિ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.

ટ્રમ્પ અને ઇઝરાયલના દાવા પછી હવે ઈરાની મીડિયાના મુખ્ય સમાચાર ચેનલ Press TV એ ઓફિશિયલ રીતે આ વાતની પુષ્ટિ કરી છે જે ઈસ્લામિક ક્રાંતિના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા છે અને ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનમાં 40 દિવસના સાર્વજનિક શોકની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હીમાં સ્થિત ઈરાનની એમ્બેસી ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પગલું ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના અવસાન સંબંધિત અહેવાલો સામે આવ્યા બાદ લેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે. પરિસ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા માટે રાજદ્વારી સ્તરે નજર રાખવામાં આવી રહી છે.

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં કહ્યું હતું કે ” ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંના એક ” હવે નથી રહ્યા. તેમને ઈરાનના લોકો માટે આને સ્વતંત્રતાનો એકલ મોટો અવસર ગણાવ્યો હતો. તો બીજી તરફ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈના ઠેકાણાને જમીનદોસ્ત કરી દેવાયા છે. ઇઝરાયલના ખાનગી સૂત્રોનો દાવો છે કે આ એક સર્જીકલ સ્ટ્રાઈક હતી જેને મોડર્ન હથિયારો અને ચોક્કસ સચોટ જાણકારીના આધાર પર અંજામ આપવામાં આવ્યો હતો.

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોત અંગેના અપ્રમાણિત અહેવાલો સામે આવતા ઈરાનમાં અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. વિવિધ સ્થળોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હોવાના દાવા થઈ રહ્યા છે. જ્યાં સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા.

પ્રેસ ટીવીની પુષ્ટિ બાદ સત્તાના ઉત્તરાધિકારને લઈને ઈરાનમાં હવે એક મોટું સંકટ ઉભું થયું છે. તેહરાનની શેરીઓ ઉજ્જડ અને ગભરાટની સ્થિતિમાં છે. જ્યારે સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલય અને લશ્કરી કમાન્ડરોએ આ “કાયર હુમલા”નો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. જેનાથી સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધ અથવા ત્રીજા વિશ્વયુદ્ધનો ભય ફેલાયો છે.

error: Content is protected !!