HomeAllમોરબી જીલ્લામાં 6 પીઆઇની આંતરિક બદલી કરતાં જિલ્લા પોલીસ વડા

મોરબી જીલ્લામાં 6 પીઆઇની આંતરિક બદલી કરતાં જિલ્લા પોલીસ વડા

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇની મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. મોરબીના જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કુલ મળીને 6 પીઆઇની આંતરિક બદલી કરવામાં આવેલ છે.

જેમાં વાંકાનેર તાલુકામાં બી.વી. પટેલ, મોરબી સિટી બી ડિવિઝનમાં વી.એન.પરમાર, માળીયા મીયાણામાં કે.કે. દરબાર, સાયબર ક્રાઇમમાં એન.એ. વસાવાને મૂકવામાં આવ્યા છે જયારે પીઆઇ આર.સી. ગોહિલ અને ડી.વી. ખરાડીને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!