મોરબીના રવાપર રોડ પર આવેલ સોમનાથ પ્લાઝામાં પ્રથમ નોરતાથી ગ્લેમ સલૂનનો ભવ્ય શુભારંભ થયો છે. ગ્લેમ સલૂનમાં હાલ નવરાત્રી સ્પેશિયલ ઓફર્સ પણ ચાલી રહી છે. જેમાં હાઇડ્રા ક્લીન અપ ફક્ત 499/-માં, હાઇડ્રા ફેશિયલ ફક્ત 1050/-માં, એડવાન્સ ક્લીન અપ ફક્ત 299/-માં, લોટ્સ ફેશિયલ ફક્ત 999/- માં ઉપલબ્ધ છે,

જયારે ટેમ્પરરી સ્ટ્રેટનિંગ ફક્ત 249/-માં , કેરાટિન ટ્રેંટમેન્ટ ફક્ત 2999/-માં , બોટોક્સ થેરાપી ફક્ત 3999/-માં, ફ્યુઝન ટ્રીટમેન્ટ ફક્ત 4999/-માં સર્વિસ ઉપલબ્ધ છે. આ ઓફર તારીખ 20-ઓક્ટોબર સુધી માન્ય રહેશે. સાથે આ સલૂનમાં લેડી સ્ટાફની પણ ભરતી પણ કરવાની હોય અનુભવી લેડી સ્ટાફની ભરતી માટે :72858 79110 પર સંપર્ક કરવા જણાવ્યું છે.


