HomeAllમોરબીના વાંકાનેરમાં શ્રી ગઢીયા સનમાન મિત્ર મંડળ દ્વારા ૨૪ ઓક્ટોબરે નિઃશુલ્ક સર્વરોગ...

મોરબીના વાંકાનેરમાં શ્રી ગઢીયા સનમાન મિત્ર મંડળ દ્વારા ૨૪ ઓક્ટોબરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ઘૂંટણમાં સતત દુખાવો, સીડી ચઢવા-ઊતરવામાં તકલીફ, જમીન પર બેસવામાં મુશ્કેલી, પગ વાંકા ચાલવા જેવી સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે આ કેમ્પ ઉપયોગી બની રહેશે. દર્દીઓને અગાઉના મેડિકલ રિપોર્ટ્સ અને એક્સ-રે સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે 80008 42000 અને 75730 88886 નંબર પર સંપર્ક કરી શકાશે. આયોજક મંડળ દ્વારા વાંકાનેર અને આસપાસના વિસ્તારના નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. (અહેવાલ: અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments