જૂનાગઢ પરિક્રમામાં જનારા લોકો માટે રેલવેનો નિર્ણય, 18થી 26 નવેમ્બર સુધી રાજકોટથી 2 જોડી સ્પેશિયલ ટ્રેન દોડશે

જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળામાં ઉમટનાર મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

18થી 26 નવેમ્બર, 2026 દરમિયાન નિર્ધારિત દિવસોમાં દોડનારી આ બંને જોડી ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે, જેથી હજારો શ્રદ્ધાળુઓ અને મુસાફરોને સીધી સુવિધા મળશે.

કયા સ્ટેશનો પર સ્ટોપેજ મળશેરાજકોટ ડિવિઝનના પ્રબંધકના જણાવ્યા અનુસાર, આ બંને જોડી ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ તમામ ટ્રેનો અનરિઝર્વ્ડ હોવાથી મુસાફરો સામાન્ય ટિકિટ લઈને સરળતાથી મુસાફરી કરી શકશે.

{{DK_P10}}

{{DK_P11}}

{{DK_P12}}

{{DK_P13}}

{{DK_P14}}

{{DK_P15}}

{{DK_P16}}

{{DK_P17}}

{{DK_P18}}

{{DK_P19}}

{{DK_P20}}

{{DK_P21}}

{{DK_P22}}

{{DK_P23}}

{{DK_P24}}

{{DK_P25}}

{{DK_REST}}