HomeAllમોરબી નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા સમેલનનું આયોજન કરાયું

મોરબી નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા સમેલનનું આયોજન કરાયું

મોરબી: મચ્છુ નદીના કિનારે નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ હોલ ખાતે વિરાટ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા વિવિધ ક્ષેત્રે કરાયેલ સદકાયો અને સેવાકાર્યોની માહિતી બહેનોને આપવામાં આવી હતી તેમજ મહાસભામાં વિવિધ વિષયો સાથે ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહિલા પ્રમુખ દીપિકાબેન હાજર રહ્યા હતા અને વધુમાં મોરબીના કમિશનર સંગીતાબેન રૈયાણીએ જણાવ્યુ હતું કે, મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવ જે મંદિર ખાતે તાજેતરમાં યોજાયો હતો તે મંદિર હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments