મોરબીમાં સિધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબજીના 577મા પ્રકાશ પર્વે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મોરબી : ગુરુનાનક સાહેબજીના 577મા પ્રકાશ દિવસના પાવન પર્વ નિમિત્તે મોરબીમાં સિધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાજતે-ગાજતે અને ભક્તિમય માહોલમાં નીકળેલી આ શોભાયાત્રામાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શોભાયાત્રા દરમિયાન ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. ગુરુનાનક સાહેબજીના ઉપદેશો અને માનવતાના સંદેશને યાદ કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

સમાજના આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાઈ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.

{{DK_P6}}

{{DK_P7}}

{{DK_P8}}

{{DK_P9}}

{{DK_P10}}

{{DK_P11}}

{{DK_P12}}

{{DK_P13}}

{{DK_P14}}

{{DK_P15}}

{{DK_P16}}

{{DK_P17}}

{{DK_P18}}

{{DK_P19}}

{{DK_P20}}

{{DK_P21}}

{{DK_P22}}

{{DK_P23}}

{{DK_P24}}

{{DK_P25}}

{{DK_REST}}