વાંકાનેરના કોટડા નાયાણી ગામે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા ‘કેસર ભવન’નું ઉદ્ઘાટન

રાજપૂત સમાજનું સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે રાજપૂત સેવા સમાજ દ્વારા આયોજિત રાજપૂત સમાજના સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે ગામમાં નિર્માણ પામેલા ‘કેસર ભવન’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કેસરીદેવસિંહએ સમાજના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે આવા ભવનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સમાજના લોકોને એકસાથે મળવા, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવા માટે ‘કેસર ભવન’ ઉપયોગી બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ સુંદર આયોજન બદલ રાજપૂત સેવા સમાજ, કોટડા નાયાણીના આયોજકો તથા સમગ્ર સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

{{DK_P6}}

{{DK_P7}}

{{DK_P8}}

{{DK_P9}}

{{DK_P10}}

{{DK_P11}}

{{DK_P12}}

{{DK_P13}}

{{DK_P14}}

{{DK_P15}}

{{DK_P16}}

{{DK_P17}}

{{DK_P18}}

{{DK_P19}}

{{DK_P20}}

{{DK_P21}}

{{DK_P22}}

{{DK_P23}}

{{DK_P24}}

{{DK_P25}}

{{DK_REST}}