HomeAllમોરબીમાં રોટરી કલબ દ્વારા ટીબીના દર્દીઓને રાશનકીટનું વિતરણ

મોરબીમાં રોટરી કલબ દ્વારા ટીબીના દર્દીઓને રાશનકીટનું વિતરણ

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબીમાં રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓની વહારે આવીને તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો છે.

અને નિક્ષય મિત્ર બનીને મોરબી તાલુકાના 5 જેટલા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તેવા આશય સાથે ખાસ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અને ખાસ કરીને ટીબીની દર્દીઓને દવાઓની સાથે સાથે સારો અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી રોટરી ક્લબ ઓફ દ્વારા આ સેવા કર્યા કરવામાં આવ્યું હતું

RELATED ARTICLES

Most Popular

Recent Comments