HomeAllવોટ્સએપમાં આવ્યું એનિમેટેડ ઇમોજી રિએક્શન

વોટ્સએપમાં આવ્યું એનિમેટેડ ઇમોજી રિએક્શન

વોટ્સએપ: પર હવે ઇમોજીથી રિએક્શન આપવું વધુ મજેદાર બનવાનું છે. કંપની રિએક્શન ફીચરમાં એનિમેશન ઉમેરવા પર કામ કરી રહી છે. જ્યારે તમે કોઈ મેસેજ પર ઇમોજીથી રિએક્ટ કરશો, તો તે એક નાનું એનિમેશન પ્લે કરશે. ટૂંક સમયમાં જ તેને તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવે તેવી શક્યતા છે, જેનાથી ચેટ કરવાનો અનુભવ વધુ જીવંત બની જશે. આઇફોનથી એન્ડ્રોઇડમાં ડેટા ટ્રાન્સફર થયો સરળ નવો એન્ડ્રોઇડ ફોન ખરીદ્યાં પછી આઇફોનમાંથી ડેટા ટ્રાન્સફર કરવાની ચિંતા હવે દૂર થઈ ગઈ છે.

ગૂગલ અને ઘણી સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ હવે એવા સરળ ટૂલ્સ આપ્યા છે, જેની મદદથી તમારો જરૂરી ડેટા સુરક્ષિત રીતે નવા ફોનમાં શિફ્ટ થઈ જાય છે. તમે કોન્ટેક્ટ્સ, ફોટા, વીડિયો અને અન્ય જરૂરી ડેટા આઇફોનમાંથી એન્ડ્રોઇડમાં કોપી કરી શકો છો. આ નવા ફીચરથી ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયા પહેલા કરતાં વધુ સુરક્ષિત બની ગઈ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments