HomeAllઅદાણીના મુંદ્રા બંદરને હવે મેગા-પોર્ટનો દરજજો દેશનું એકમાત્ર ખાનગી મેગા પોર્ટ બન્યુ

અદાણીના મુંદ્રા બંદરને હવે મેગા-પોર્ટનો દરજજો દેશનું એકમાત્ર ખાનગી મેગા પોર્ટ બન્યુ

નવી: દિલ્હી: દેશના ટોચના ઉદ્યોગ ગૃહ તરીકે ઝડપથી આગળ વધી રહેલા અદાણી ગ્રુપના કચ્છના મુદ્રા પોર્ટ ભારત સરકારે મેગા પોર્ટનો દરજજો આપ્યો છે. આ દરજજો મેળવનાર અને દેશનો એકમાત્ર પ્રાઈવેટ પોર્ટ છે. જેના કારણે કચ્છના દરિયા કિનારેથી વિદેશ વ્યાપાર વધશે. સરકારે આ માટેના જાહેરનામામાં કંડલાના દિનદયાળ ઉપાધ્યાય પોર્ટ જવાહરલાલ નહેરુ પોર્ટ જે ન્હાવા શેવા તથા કચ્છના અદાણી ગ્રુપના મુંદ્રા પોર્ટને આ દરજજો અપાયો છે. અદાણી ગ્રુપ મેગા પોર્ટ જાહેર કરવા માટેના તમામ માપદંડ પુરા કર્યા હતા. જેમાં તેના કાર્ગો હેન્ડલીંગ વિ. નો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments