HomeAllમોરબી જિલ્લા રાજપૂત સમાજની નવી કારોબારી ટીમ જાહેર, પ્રમુખપદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી

મોરબી જિલ્લા રાજપૂત સમાજની નવી કારોબારી ટીમ જાહેર, પ્રમુખપદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી

મોરબી: જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સમાજના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે નવી કારોબારી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવનિયુક્ત કારોબારી ટીમમાં પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ તેમજ વિવિધ તાલુકાઓના કન્વીનર અને કારોબારી સદસ્યોની વરણી કરવામાં આવી છે.

કારોબારી ટીમ : • પ્રમુખ: મહેન્દ્રસિંહ ડી. ઝાલા (રંગપર) • મહામંત્રી: મહાવિરસિંહ જે. જાડેજા (સગાળીયા) ઉપ પ્રમુખ: • મહાવિરસિંહ એ.જાડેજા (ચાંદલી) • પ્રવિણસિંહ બી. ઝાલા (જુના સાદુળકા) • અનિરુદ્ધસિંહ પી. જાડેજા (વાઘરવા) • જશવંતસિંહ એલ. ઝાલા (કટુડા) • રાજેન્દ્રસિંહ પી. ઝાલા (પંચાસર) • વિરપાલસિંહ એન.ઝાલા (પંચાસર) • ધર્મેન્દ્રસિંહ કે. ઝાલા (શકત શનાળા)

તાલુકા કન્વીનર અને સહ કન્વીનર: • મોરબી તાલુકા કન્વીનર: ક્રિપાલસિંહ જે. જાડેજા (રંગપર) • મોરબી તાલુકા સહ કન્વીનર: અજયસિંહ આર. જાડેજા (જાખર) • ટંકારા તાલુકા કન્વીનર: ગીરીરાજસિંહ એચ. જાડેજા (વીરવાવ) •

ટંકારા તાલુકા કન્વીનર: ધર્મરાજસિંહ બી.ઝાલા (નાના રામપર) • ટંકારા તાલુકા કન્વીનર: કિરીટસિંહ બી. ઝાલા (મેઘપરઝાલા) • વાંકાનેર તાલુકા કન્વીનર: રાજેન્દ્રસિંહ પી. જાડેજા (જેતપર) • વાંકાનેર તાલુકા કન્વીનર: કૃષ્ણસિંહ એ. ઝાલા (સરધારકા) • હળવદ તાલુકા કન્વીનર: મહિપાલસિંહ વી. જાડેજા (સીરોઈ) • હળવદ તાલુકા કન્વીનર: સિદ્ધરાજસિંહ ઝાલા (કીડી) • માળીયા તાલુકા કન્વીનર: ભરતસિંહ એમ.પરમાર (વવાણીયા) • માળીયા તાલુકા કન્વીનર: ધ્રુવરાજસિંહ ડી. જાડેજા (વાઘરવા) • માળીયા તાલુકા કન્વીનર: જનકસિંહ એચ. જાડેજા (મોટા દહિંસરા)

સહમંત્રી: • રાજેન્દ્રસિંહ જી. સોઢા (મોટી ભલાસણ) • કર્મરાજસિંહ જી. જાડેજા (મોટાભેલા) • રાજેન્દ્રસિંહ બી.ઝાલા (નાની વાવડી) • બલભદ્રસિંહ પી. જાડેજા (અડવાળ) • શૈલેન્દ્રસિંહ ડી. પરમાર (થોરાળા) • શક્તિસિંહ એફ. જાડેજા (પીલુડી) • રવિરાજસિંહ આર. ઝાલા (પીપળી) • વિક્રમસિંહ એન.જાડેજા (મોટા દહિંસરા) સંગઠન મંત્રી: • અજીતસિંહ આર. ઝાલા (વાઘપર) • અભિજીતસિંહ જે. જાડેજા (સગાળીયા) • હરપાલસિંહ બી. જાડેજા (ગુંગણ) • જયદિપસિંહ આઈ. જાડેજા (વીરપરડા) • મયુરસિંહ જી.ઝાલા (રંગપર) • હિતેન્દ્રસિંહ આર. જાડેજા (સાતોદળ વાવડી) • જયરાજસિંહ પી. ઝાલા (આંબલીફળી) • સંદિપસિંહ બી. જાડેજા (ગુંગણ) સાંસ્કૃતિક અને અન્ય હોદ્દેદારો: • કલ્ચરલ પ્રોગ્રામ એડવાઇઝર: જયરાજસિંહ એન. જાડેજા (વીરપરડા) • કલ્ચરલ પ્રોગ્રામ એડવાઇઝર: ક્રિપાલસિંહ એન.ઝાલા (આંબલીફળી) •

સાંસ્કૃતિક મંત્રી: શક્તિસિંહ યુ. જાડેજા (કેરાળી) • સાંસ્કૃતિક મંત્રી: પ્રતાપસિંહ એમ. જાડેજા (વીરપરડા) • સાંસ્કૃતિક મંત્રી: ગીરીરાજસિંહ એચ. જાડેજા (વડાળી) • સાંસ્કૃતિક મંત્રી: શૈલેન્દ્રસિંહ એમ. પરમાર (બગથળા) • સાંસ્કૃતિક મંત્રી: લખધીરસિંહ એ.ઝાલા (નાના રામપર) • ખજાનચી: હરેન્દ્રસિંહ પી. જાડેજા (વીરપરડા) • ખજાનચી: યોગરાજસિંહ એ. ઝાલા (કીડી) •

સહ ખજાનચી: ઓમદેવસિંહ જે. જાડેજા (ગુંગણ) • સહ ખજાનચી: રાજદિપસિંહ એલ. ઝાલા (તાવી) • મીડીયા કન્વીનર: મહેન્દ્રસિંહ ડી.જાડેજા (મોટાભેલા) • મીડીયા કન્વીનર: બ્રિજરાજસિંહ સી. ઝાલા (ખાગેશ્રી)

કારોબારી સદસ્ય: • કૃષ્ણસિંહ એમ. જાડેજા (લુંટાવદર) • સુખદેવસિંહ પી. જાડેજા (વીરપરડા) • યોગેન્દ્રસિંહ બી. ઝાલા (સાદુળકા) • દિવ્યરાજસિંહ એચ.જાડેજા (વાઘરવા) • પુષ્પરાજસિંહ એન. ઝાલા (પંચાસર) • મહિપાલસિંહ કે. સોઢા (નાની વાવડી) • કિરીટસિંહ પી. ઝાલા (સાદુળકા) • આશિષસિંહ એ. જાડેજા (કુંતાસી) • મહાવિરસિંહ વી.ઝાલા (સાદુળકા) • પ્રતાપસિંહ કે. સોઢા (નાની વાવડી) • દેવેન્દ્રસિંહ આર. જાડેજા (મોટા દહિંસરા) • વેરસાલસિંહ ભમરસિંહ સોઢા (નાની વાવડી) • ઇન્દ્રજીતસિંહ જી. જાડેજા (ખાનપર) • શક્તિસિંહ જી. પરમાર (મુંજપર) • મનોજસિંહ એચ.ઝાલા (પીપળી) • જગદીશસિંહ એસ. ઝાલા (પીપળીયા રાજ) • ધર્મપાલસિંહ જી. રાણા (કરમડ) • મોહનસિંહ વી. રાઠોડ (મયુર સોસાયટી) • શ્રીપાલસિંહ એન. ઝાલા (શકત શનાળા) • ઋતુરાજસિંહ આર.ઝાલા (શકત શનાળા) • દેવેન્દ્રસિંહ આર. ઝાલા (શકત શનાળા) • દિવ્યરાજસિંહ જે. ઝાલા (શકત શનાળા) • સંજયસિંહ વી. ઝાલા (પંચાસર) • ભગીરથસિંહ એસ. ઝાલા (સાદુળકા) • નિર્મલસિંહ બી. જાડેજા (હાડાટોડા) • જયપલસિંહ એમ. રાઠોડ (વેજલપર)

RELATED ARTICLES

Most Popular

Recent Comments