HomeAllD.A.V. Calderys Public Schoolમાં Senior Secondary Education માટે નવા શૈક્ષણિક માળખાના ઉદ્ઘાટન...

D.A.V. Calderys Public Schoolમાં Senior Secondary Education માટે નવા શૈક્ષણિક માળખાના ઉદ્ઘાટન સમારોહનું આયોજન

રાજ્યસભા સંસદ કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે ઉદ્ઘાટન

વાંકાનેર, 2 ઓક્ટોબર: વાંકાનેર સ્થિત D.A.V. Calderys Public School ખાતે Senior Secondary Education માટે તૈયાર કરવામાં આવેલા નવા શૈક્ષણિક માળખાના અનાવરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો હતો.

નવું શૈક્ષણિક માળખું વાંકાનેરના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે આધુનિક શૈક્ષણિક સુવિધાઓ અને વધુ તકો ઉપલબ્ધ કરાવશે. વિસ્તારના બાળકોને આધુનિક અને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

આ પ્રસંગે શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments