HomeAllમોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ All મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ By admin June 28, 2026 0 0 Share FacebookXWhatsAppCopy URL મોરબીના પીપળી ગામે આવેલ રામદેવપીર મંદિરે નકળંગ ધણી રામામંડળ પીપળી તથા શ્રી વેદ માતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પીપળી ગામે માત્ર 2 કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. Share FacebookXWhatsAppCopy URL Previous articleહવે એક જ યુપીઆઈ એપ પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટNext articleગુરૂવારથી મોરબીમાં PGVCL દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી adminhttps://divyakranti.com RELATED ARTICLES All મોરબીના સનાળા રોડ પર સત્યેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ સોમવાર નિમિત્તે ભવ્ય મહા આરતી August 31, 2026 All હોર્મુઝ સંકટની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર! નેચરલ ગેસ અને પ્રોપેનના ભાવ અનિશ્ચિત, ઉદ્યોગકારો ગાંધીનગર દોડ્યા August 31, 2026 All મોરબીના વોર્ડ નં. ૧માં ડ્રેનેજ વ્યવસ્થા સહિત સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર નિરીક્ષણ August 31, 2026 Most Popular મોરબીના સનાળા રોડ પર સત્યેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ સોમવાર નિમિત્તે ભવ્ય મહા આરતી August 31, 2026 હોર્મુઝ સંકટની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર! નેચરલ ગેસ અને પ્રોપેનના ભાવ અનિશ્ચિત, ઉદ્યોગકારો ગાંધીનગર દોડ્યા August 31, 2026 મોરબીના વોર્ડ નં. ૧માં ડ્રેનેજ વ્યવસ્થા સહિત સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર નિરીક્ષણ August 31, 2026 મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ August 31, 2026 Load more Recent Comments