HomeAllનીટ પુરી થતા જ ટેલીગ્રામ ફરી એકટીવ

નીટ પુરી થતા જ ટેલીગ્રામ ફરી એકટીવ

ગત રવિવારે નીટની પરીક્ષા પુરી થતા જ સોશ્યલ મીડીયા એપ્લીકેશન, ટેલીગ્રામ ફરી સકીય બની ગયું છે અને એપ. સ્ટોર પર તે ઉપલબ્ધ થયુ છે. અગાઉ પેપર લીકની આશંકાએ સરકારે તા.22 સુધી ટેલીગ્રામને બ્લોક કરવા આદેશ આપ્યો હતો.

ગુગલ તથા એપલે તેના પ્લેસ્ટોર પરથી આ એપ્લીકેશનને દુર કરી દીધુ હતું. સરકારે આપેલા આદેશની મુદત પુરી થતા જ ટેલીગ્રામ ફરી એક વખત સક્રીય બની ગયું છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટે સરકારના આદેશ સામે કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments