HomeAllપીએમ મોદીની જાહેરાત, પરીક્ષા સુધારા અંગે હાઇ પાવર ટાસ્ક ફોર્સની રચના

પીએમ મોદીની જાહેરાત, પરીક્ષા સુધારા અંગે હાઇ પાવર ટાસ્ક ફોર્સની રચના

નવી દિલ્હી: દેશમાં નીટ પેપર લીક બાદ કેન્દ્ર સરકાર સતત પરીક્ષા પધ્ધતિમાં સુધારની દિશામાં કાર્યરત છે. આ દરમિયાન પીએમ મોદીએ એક વિડીયો સંદેશના માધ્યમથી મહત્વની જાહેરાત કરી છે. જેમાં નંદન નિલેકણીના નેતૃત્વમાં પરીક્ષા સુધારા અંગે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેમજ સોમવારે પેપર લીક અંગે કડક કાયદો રજૂ કરવામાં આવશે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પરીક્ષા પ્રણાલીમાં સુધારા અંગે એક નવો વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં તેમણે જાહેરાત કરી કે પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે નંદન નિલેકણીના નેતૃત્વમાં હાઇ પાવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted. @NandanNilekani pic.

RELATED ARTICLES

Most Popular

Recent Comments