HomeAllરાજ્‍યમાં ભારે વરસાદનો સામનો કરવા, નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જઃ રાજ્‍ય...

રાજ્‍યમાં ભારે વરસાદનો સામનો કરવા, નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જઃ રાજ્‍ય પોલીસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓ વિડિયો કોન્‍ફરન્‍સ યોજી

એનડીઆરએફ: અને એસડીઆરએફ સાથે સંકલન સાધી સ્‍થાનિક પોલીસ રાહત-બચાવ કામગીરીમાં જોડાશેઃ સંયુક્‍ત ‘ઈવેક્‍યુએશન પ્‍લાન’ અંતર્ગત નાગરિકો અને પશુધનને સુરક્ષિત સ્‍થળે ખસેડાશેઃ હાઈવે પર ટ્રાફિક નિયમન માટે જવાનો તૈનાતઃ રાજ્‍યના પોલીસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલિકના અધ્‍યક્ષસ્‍થાને એક ઉચ્‍ચ સ્‍તરીય વિડિયો કોન્‍ફરન્‍સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્‍યના તમામ શહેર, જિલ્‍લા અને રેન્‍જ વડાઓને અત્‍યંત સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments