HomeAllવાંકાનેર તાલુકા પંચાયત ચૂંટણી: 24 બેઠકો પર લોકશાહીનો મિજાજ, સરેરાશ 70.29% મતદાન

વાંકાનેર તાલુકા પંચાયત ચૂંટણી: 24 બેઠકો પર લોકશાહીનો મિજાજ, સરેરાશ 70.29% મતદાન

પાંચીયા બેઠક 85.61% સાથે તાલુકામાં પ્રથમ, જાણો તમારા વિસ્તારમાં કેટલું થયું મતદાન
વાંકાનેર:
વાંકાનેર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026 માટે આજે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં ગ્રામીણ મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. સવારના 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીમાં તાલુકાની તમામ 24 બેઠકો પર સરેરાશ 70.29% જંગી મતદાન નોંધાયું છે. ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ નીચે મુજબ છે:
તમામ 24 બેઠકોની મતદાન ટકાવારી:

ક્રમ બેઠકનું નામ મતદાન (%) ક્રમ બેઠકનું નામ મતદાન (%)
1 અરણીટીંબા 70.81
2 ચંદ્રપુર 48.01%
3 ચિત્રખડા 74.97%


4 ઢુવા 74.96% 16
5 ગાગીયાવદર 57.75%
6 ગારીયા 71.76%
7 હસનપર 66.07%
8 જેતપરડા 75.95%
9 કાશીપર 65.28% 21
10 ખખાણા 56.52%


11 કોઠી 70.33%
12 લુણસર 64.44%
13 મહીકા 65.89%
14 માટેલ 76.55%
15 મેસરીયા 63.88%
16 પંચાસર 83.43%
17 પંચાસીયા 85.61% (સૌથી વધુ)


18 પીપળીયારાજ 81.35%
19 રાજાવડલા 70.38%
20 રાતડીયા 60.17%
21 રાતીદેવળી 79.95%
22 સરધારકા 67.96%
23 સીંધાવદર 79.37%
24 તીથવા 72.89%

હાઈવોલ્ટેજ બેઠકો: પાંચીયા (85.61%) અને પંચાસીયા (83.43%) બેઠકો પર મતદારોએ રેકોર્ડબ્રેક મતદાન કર્યું છે. જ્યારે ચંદ્રપુર (48.01%) બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

જાતિવાર વિગત: સમગ્ર તાલુકામાં 73.5% પુરુષો અને 66.89% મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments