HomeAllમોરબીમાં મારુતિ સુઝુકી શોરૂમ ખાતે બલેનોના નવા મોડલનું દિલીપ અગેચાણીયાના હસ્તે લોન્ચિંગ

મોરબીમાં મારુતિ સુઝુકી શોરૂમ ખાતે બલેનોના નવા મોડલનું દિલીપ અગેચાણીયાના હસ્તે લોન્ચિંગ

મોરબી તા. ૧૦ : મોરબી ખાતે આવેલા મારુતિ સુઝુકી કાર શોરૂમમાં બલેનો કારના નવા મોડલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા એડવોકેટ એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બલેનોના નવા મોડલનું વિધિવત્ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શોરૂમના સંચાલકો, સ્ટાફ તેમજ કારપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા મોડલના લોન્ચિંગને લઈને ઉપસ્થિત કારપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા મોડલની ડિઝાઇન, ફીચર્સ અને આધુનિક સુવિધાઓ અંગે પણ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments