HomeAllમોરબીના મહાસંઘના હોદ્દેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો

મોરબીના મહાસંઘના હોદ્દેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો

મોરબીના: સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉચ્ચ શિક્ષણ અને ટેક્ધિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા, રાજકોટ જિલ્લાના સહપ્રભારી મંત્રી તેમજ અંજાર (કચ્છ)ના ધારાસભ્યની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના પ્રતિનિધિઓ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી

અને ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકોને લગતા વર્તમાન પ્રશ્નો, પડતર સમf.સ્યાઓ તથા શૈક્ષણિક ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ અંગે હકારાત્મક અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ શિક્ષકોના પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments